________________
૩૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ મહાવીરની કેવલજ્ઞાનપ્રાપ્તિ પછી સોળ વર્ષ પછી રાયગિહમાં જીવપએસિયનો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. આ સિદ્ધાન્ત મુજબ જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લો પ્રદેશ જ ચેતના ધરાવે છે.'મિત્તસિરીએ તેમની આ ગેરસમજ આમલકપ્પા નગરમાં
દૂર કરી.
૧. આવભા.૧૨૮, નિશીભા.૫૫૯૮, | ૨૮૩૪-૩૫, સ્થા.૫૮૭, ઉત્તરાક પૃ. આવયૂ.૧,પૃ.૪૨૦, આવહ.પૃ.
૧૦૪. ૩૧૪.
| ૪. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૫૮થી. ૨. તે ઉસભપુર(૧) નામે પણ જાણીતું હતું. | પ. આવભા.૧૨૮.
૩. આવનિ.૭૮૦, વિશેષા.૨૮૦૨, તીસભદ્ર (તિષભદ્ર) સંભૂઇવિજય(૪)ના બાર શિષ્યોમાંનો એક.'
૧. કલ્પ.પૃ. ૨૫૬. તીસમહાસુમિણ (ત્રિશફ્ટહાસ્વપ્ન) દોચિદ્ધિદસાનું છઠ્ઠું અધ્યયન."
૧. સ્થા. ૭૫૫. તસમોહણિજ્જફ્રાણ (ત્રિશમોહનીયસ્થાન) આયાદિતાનું નવમું અધ્યયન.૧
૧. સ્થા.૭૫૫. ૧. તુંગિય (તુર્ષિક) સેક્સંભવ આચાર્યના શિષ્ય જસભ(૨)નો વંશ.'તે તુંગિયાયણ તરીકે પણ જાણીતો છે.
૧. નજિ.ગાથા.૨૪, નદિમ.પૃ.૪૯. ૨. કલ્પવિ.પૃ.૨૫૦. ૨. તંગિય વચ્છ(૧) પ્રદેશમાં આવેલો સંનિવેશ. તે મહાવીરના દસમા ગણધર મેયજ઼(૧)નું જન્મસ્થાન હતું.'
૧. આવનિ.૬૪૬, વિશેષા.૨૫૦૭. તુંગિયા (તુલિકા) રાયગિહ પાસે આવેલું નગર (મહાવીરના) ઉપાસકો સારી સંખ્યામાં અહીં વસતા હતા. તિર્થીયર પાસ(૧)ની પરંપરાના પાંચસો સાધુઓના સમૂહે તેની મુલાકાત લીધી હતી. તેની એકતા બિહારશરીફ પાસે આવેલા વર્તમાન ગામ તુંગી સાથે સ્થાપવામાં આવી છે. ૧. ભગ.૧૦૭. ૨. ભગ.૧૦૮,
૩. શ્રમ પૃ.૩૭૧. તુંગિયાયણ (તુલિકાયન) આ અને તુંગિય(૧) એક છે.'
૧. કલ્પવિ.પૃ.૨૫૦. તુંડિય (તુષ્ઠિક) દરિયો ખેડી વેપાર કરનારો આ નામનો બહાદુર વેપારી.'
૧. આવચૂ.૧,પૃ.૧૪૩, વિશેષા.૩૬૧૪, આવનિ.૯૩૦. તુંબ (તુમ્બ) માયાધમ્મકહાના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org