________________
૩૦૮
૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨, ઉત્તરાશા.પૃ.૩૫૬.
હિંદુય (તિન્દુક) જુઓ હિંદુગ.
૧
૧. ઉત્તરા. ૨૩.૪.
તિકૂડ (ત્રિકૂટ) જુઓ તિઊડ,
૧. સ્થા.૩૦૨, ૬૩૭.
તિચિંછદહ (તિગિચ્છદ્રહ) આ અને તિગિછિહ એક છે.૧
૧. સ્થા.૧૯૭.
તિગિછિકૂડ (તિગિøિકૂટ) આ અને તિગિચ્છકૂડ(૨) એક છે.
૧. સમ.૧૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
તિગિછિદ્દહ (તિગિચ્છિદ્રહ) ણિસઢ પર્વતની મધ્યમાં આવેલું સરોવર. તે ચાર હજાર યોજન લાંબુ, બે હજાર યોજન પહોળું અને દસ યોજન ઊંડું છે. દેવી ધિઇ(૧) ત્યાં વાસ કરે છે.૧
૧. જમ્મૂ.૮૩-૮૪, સમ.૧૧૭, સ્થા.૧૯૭.૫૨૨.
તિગિંછી તે નગર જ્યાં રાજા જિયસત્તુ(૧૨)એ શ્રમણ ધમ્મવીરિય(૧)ને ભિક્ષા આપી હતી.૧
૧. વિપા.૩૪.
તિગિચ્છ પાણતનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષનું છે, તે દેવો વીસ પખવાડિયે એક જ વાર શ્વાસ લે છે અને વીસ હજાર વર્ષે એક જ વાર તેમને ભૂખ લાગે છે.૧
૧. સમ.૨૦
૧. તિગિચ્છફૂડ (તિગિચ્છફૂટ) સિહરિ પર્વતના બાર શિખરોમાંનું એક.૧
૧. જમ્મૂ.૧૧૧, સ્થા. ૫૨૨.
૨. તિગિચ્છકૂડ અરુણોદ સમુદ્રમાં આવેલો પર્વત જ્યાં અસુરકુમાર દેવોનો ઇન્દ્ર ચમર ઊતરે છે.૧
૧. સ્થા.૭૨૮, સ્થાઅ.પૃ.૩૭૬, સમ.૧૭, ભગ.૧૧૬.
તિગિચ્છદ્દહ (તિગિચ્છદ્રહ) જુઓ તિગિછિદ્દહ.૧
૧. સ્થા.૫૨૨.
તિગિચ્છિકૂડ આ અને તિગિચ્છકૂડ એક છે.
૧. સ્થા.૭૨૮, જમ્મૂ.૧૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org