________________
૩૭૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ણીલકંઠ (નીલક૭) ધરણ(૧)ના પાંચ સેનાપતિઓમાંનો એક. તે આખલાઓના દળનો નાયક છે.'
૧. સ્થા.૪૦૪, ફીલગુહા (નીલગુડા) રાયગિહનું ઉદ્યાન જ્યાં વીસમા તિર્થંકર મુસિવ (૧)એ શ્રામણ્ય સ્વીકાર્યું.'
૧. આવનિ.૨૩૦. ણીલભદ્ર (નીલભદ્ર) ખરાબ સોબતવાળો માણસ.'
૧. મનિ.૧૦૦૦. ૧. શીલવંત (નીલવ) જંબૂદીવમાં આવેલો પર્વત. તે મહાવિદેહ ક્ષેત્રની ઉત્તરે, રમ્મગ પ્રદેશની દક્ષિણે, પૂર્વ લવણ સમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વે
આવેલ છે. તેની ઊંચાઈચાર સો યોજન છે. તેને નીચે જણાવેલાં નવા શિખરો છે – સિદ્ધાયયણ, ણીલવંત(૪), પુવ્યવિદેહ(૨), સીઆ(૨), કિત્તિ(૩), શારી(૧), અવરવિદેહ(૩), રમ્મગનૂડ અને વિસણ. ૧.જબૂ.૧૧૦, જીવા.૧૪૭,જ્ઞાતા. | ૨. સ. ૧૦૬, સ્થા.૩૦૨. ૧૪૧, સમ.૧૧૨, ઉત્તરા.૧૧. | ૩. જબૂ.૧૧૦.
ર૮, સ્થા. ૧૯૭, ૫૨૨. ૨. શીલવંત ઉત્તરકુરુ(૧)માં વહેતી સીતા નદીના પ્રવાહમાર્ગની મધ્યમાં આવેલાં પાંચ સરોવરોમાંનું એક.' ૧. જીવા.૧૪૯, જબૂ.૮૯, સમઅ.પૃ.૭૦, ભગઅ.પૃ.૬૫૫, આચાર્.પૃ.૧૮૯, સ્થા.
૪૩૪. ૩. શીલવંત આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ.
૧. જબૂ.૧૧૦, ૮૯, જીવા.૧૮૯. ૪. શીલવંત આ જ નામવાળા પર્વતનાં નવ શિખરોમાંનું એક શિખર.'
૧. જબૂ.૧૧૦, ૧૦૩, સમ.૧૧૨, સ્થા.૬૮૯, ૨૨૨, સ્થાઅ.પૃ.૭૨. ૫. ણીલવંત ભદ્રસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.
૧. સ્થા.૬૪૨. શીલવંતદુહ (નીલવદ્રહ) જુઓ શીલવંત(૨).૧
૧. જીવા.૧૪૯. શીલવંતદ્દહકુમાર (નીલવદ્ધહકુમાર) આ અને નીલવંત (૩) એક છે.'
૧. જીવા. ૧૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org