________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. પિંડનિ.૪૪૫, આચાશી.પૃ.૩૧૪, ૩૨૫, સ્થાઅ.પૃ.૯૪, નિશીભા.૪૪૨૦.
૨. આચા.૧૦૮, ૨.૧૪૧,૧૫૨,૧૭૯.
૩. ઉત્તરાશા.પૃ.૪૧૮.
૪. ઉત્તરાયૂ.પૃ.૧૪૬, દશચૂ.પૃ.૩૩૪, આચાશી.પૃ.૧૫૫, સ્થાઅ.પૃ.૫૬, ૯૪, ભગત. પૃ.૬૦, ૮૯૧, ઉત્તરાશા.પૃ.૨૫૭, દશહ.પૃ.૧૯૨, બૃક્ષે.૨૫૭.
૫. ભગ.૩૮૪, શાતા.૨૩-૨૪, દશા.૧૦.૧,૭,ઉપા. ૫,૪૪, આનિ. (દીપિકા) પૃ. ૧૩૯, આચૂ.પૃ.૨૪૧, દશાચૂ.પૃ.૯૧,
ણિચ્ચમંડિઆ (નિત્યમણ્ડિતા) જંબુસુદંસણાનું બીજું નામ.
૧. જમ્મૂ.૯૦.
૧
ણિચ્ચાલોઅ (નિત્યાલોક) અઠ્યાસી ગહમાનો એક.
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ. ૭૮
૭૯.
ણિચ્ચાલોગ (નિત્યાલોક) જુઓ ણિચ્ચાલોઅ.
૧. સ્થા.૯૦.
ણિચુજ્જોત (નિત્યોદ્યોત) જુઓ ણિચ્ચાલોઅ.૧
૧. સ્થા. ૯૦.
૧
૧. ણિણગ અથવા ણિણય (નિમ્નક) પુરિમતાલ નગરનો બહુ ધનિક ઈંડાનો વેપારી, હિંસક ધંધાના કારણે તેણે ઘણું પાપ બાંધ્યું. મૃત્યુ પછી તે નરકમાં ગયો અને ત્યાર બાદ તે વિજય(૧૬)ના અભગ્ગસેણ(૨) નામના પુત્ર તરીકે જન્મ્યો.
૧. વિપા.૧૭, સ્થાય.પૃ.૫૦૭.
૨. ણિÇગ અથવા ણિણય એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો.
૧. પ્રજ્ઞા.૩૭.
ણિણામિયા (નિર્નામિકા) લલિયંગ દેવની મુખ્ય પત્ની સયંપભાનો પૂર્વભવ. ણંદિગ્ગામ(૨)ના ગરીબ કુટુંબમાં તે જન્મી હતી. સુમંગલ(૨) અને સુલક્ષણા તેની બેનો હતી.૧
૧. આવચૂ.૧.પૃ.૧૭૨-૧૭૪.
ણિÍઇયા (નિહ્નવિકા) અઢાર બંભિ(૨) લિપિઓમાંની એક.૧
૧. સમ.૧૮, પ્રજ્ઞા.૩૭.
ણિણ્ડગ (નિહ્નવ) જુઓ ણિણ્ડવ.૧
૧. આવચૂ.૧.પૃ.૫૮૬, આનિ.૭૮૫, મનિ.૯૯.
ણિણ્વય (નિહ્નવ) જુઓ ણિષ્ણવ.૧
Jain Education International
૩૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org