________________
૧૨
અંજણપન્વય (અજનપર્વત) આ અને અંજણપન્વત(૨) એક જ છે.
૧. જીવા. ૧૮૩.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. અંજણપુલય (અગ્નનપુલક) રયણપ્પભા(૨) નરકભૂમિના ત્રણ કાંડમાંથી પહેલો જે ખરકાંડ છે તેનો અગિયારમો ભાગ.
૧. સ્થા. ૭૭૮.
૨. અંજણપુલય પૂર્વ રુયગ(૧) પર્વતનું એક શિખર. તેની અધિષ્ઠાત્રી દેવી અપરાજિયા(૬) છે.૧
૧. સ્થા. ૬૪૩.
અંજણપ્પભા (અજનપ્રભા) મંદર(૩) પર્વતની દક્ષિણ-પશ્ચિમે ભદ્દસાલવણમાં આવેલી પુષ્કરિણી.
૧. જમ્મૂ ૧૦૩.
૧. અંજણા (અજ્રના) ભદ્દસાલવણમાં જંબૂ(૨) વૃક્ષની દક્ષિણ-પશ્ચિમે આવેલી પુષ્કરિણી.
૧. જ‰. ૧૦૩.
૨. અંજણા એક સતી સ્ત્રી.૧
૧, આવ. ૪૩.
૩. અંજણા ચોથી નરકભૂમિ પંકપ્પભાનું બીજું નામ.૧
૧. સ્થા. ૫૪૬, જીવા. ૬૭, અનુચૂ. પૃ. ૩૫.
૧. અંજણાગિરિ (અજ્રનાગિરિ) મંદર(૩)ની દક્ષિણ-પશ્ચિમે ભદ્દસાલવણમાં આવેલો દિસાહત્યિકૂડ.
૧
૨. જમ્મૂ.૯૦.
૧. જમ્મૂ. ૧૦૩., સ્થા. ૬૪૨.
૨. અંજણાગિરિ અંજણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ ૧૦૩.
Jain Education International
અંજુયા (અજ્રકા) સત્તરમા તિત્શયર કુંથુ(૧)ની પ્રથમ શિષ્યા.' તેનો દામિણી નામે પણ ઉલ્લેખ છે.૨
૧. સમ. ૧૫૭.
૨. તીર્થો. ૪૬૦.
૧. અંજૂ(અ) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું દસમું અધ્યયન.
૧. વિપા. ૨, સ્થાઅ. પૃ. ૫૦૮.
૨. અંજૂ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ચોથું અધ્યયન.
૧. જ્ઞાતા, ૧૫૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org