________________
૩૪૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉદ્યાનમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેમને દેવકરા પાલખીમાં ત્યાં લઈ જવામાં આવ્યા હતા. એરવય(૧)માં તેમના સમકાલીન સોમકોઢ હતા. તેમણે પ્રથમ ભિક્ષા વીરપુરમાં દિણ(૧) પાસેથી ગ્રહણ કરી. તેમનું પવિત્ર વૃક્ષ બકુલ હતું. તેમની આજ્ઞામાં શ્રમણોના સત્તર ગણો હતા અને તે ગણોના સત્તર ગણનાયકો (ગણધરો) હતા. તેમની આજ્ઞામાં વીસ હજાર શ્રમણો હતા અને એકતાલીસ હજા૨ શ્રમણીઓ હતી.૧૧ સુભ(૨) તેમનો મુખ્ય શિષ્ય હતો અને અમલા(૧) તેમની મુખ્ય શિષ્યા હતી. તેમનું દસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં તે મોક્ષ પામ્યા. (આ દસ હજાર વર્ષના આયુષ્યમાં અઢી હજાર વર્ષો રાજકુમાર તરીકે અને પાંચ હજાર વર્ષો રાજા તરીકે જીવ્યા). ૧. આવ.પૃ.૪, નન્દિ.ગાથા ૧૯, સ્થા. | ૬. સમ.૧૫૭, આવનિ.૨૨૫, તીર્થો.
૪૧૧, આવનિ.૩૭૧,૪૧૯ તીર્થો. [ ૩૯૩. ૩૩૨, વિશેષા.૧૭૫૯,કલ્પ.૧૮૪, ૭. તીર્થો.૩૩૨. સમ.૩૯, ૪૧, ૧૫૭.
૮. સમ.૧૫૭, આવનિ.૩૨૯. ૨.સમ.૧૫૭,આવનિ.૩૮૬,૩૮૯, ૯. સ.૧૫૭, તીર્થો ૪૦૭. તીર્થો.૪૮૩.
૧૦. સમ.૧૭, આવનિ. ૨૬૯. તિત્વોગાલી ૩. સમ,૧૫૭.
અનુસાર આ સંખ્યા અગિયાર છે (૪૫૪). ૪.સ.૧૫, આવનિ.૩૮૦, તીર્થો. ૧૧. અવનિ.૨૫૮થી. ૩૬૪.
૧૨.સ.૧૫૭, તીર્થો.૪૫૪, ૪૬૨. પ.આવનિ.૩૦૭, તીર્થો.૩૫૩. ૧૩. સ્થા.૭૩૫, આવનિ.૨૭૨-૩૦૫. ૨. સમિવિદેહ(૨)માં આવેલા મિહિલા નગરનો રાજા. એકથી વધુ બંગડી એકબીજા સાથે અથડાઈ અવાજ કરે છે જ્યારે એકલી અટૂલી એક બંગડી એવું કંઈ કરતી નથી એવું અનુભવી તે રાજાએ સંસાર ત્યાગી દીધો. તેમને પત્તેયબુદ્ધમાનવામાં આવ્યા છે. ૧. ઉત્તરાનિ.અધ્યયન ૯, ૧૮.૪૫, ઉત્તરા.પૃ.૧૭થી, ઉત્તરાનિ.પૃ.૨૯૯, આવભા.
૨૦૮, ૨૧૪, આવયૂ.૧.પૃ.૭૫,૨.પૃ. ૨૦૭-૨૦૮, સૂત્ર.૧.૩.૪.૨, સૂત્રચૂ. પૃ. ૧૨૦. પાલિ સાહિત્યમાં પણ તેમને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે, જુઓ
ડિપા.માં નિમિ. ૩. શમિ કચ્છ(૨)નો પુત્ર અને ઉસભ(૧)નો પૌત્ર. તેણે ઉસભ પાસે રાજ્યના ભાગની માગણી કરી. ણાગકુમારોના ઇન્દ્ર ધરણ(૧)એ તેને તેની માગણીનો આગ્રહ ન રાખવા સમજાવ્યો અને અનેક વિદ્યાઓ તેને આપી. તેણે અને વિણમિએ વેયડઢ પર્વતની હારમાળામાં સંખ્યાબંધ નગરો વસાવ્યાં અને ત્યાં જ રાજ કર્યું. પછી તેણે ચક્રવટ્ટિ ભરહ(૧) સાથે યુદ્ધ કર્યું અને તેના શરણ થયો.
૧. આવચૂ.૧,પૃ.૧૬૦-૬૨, આવનિ.૩૧૭, કલ્પવિ.પૃ.૨૩૮, કલ્પ.પૃ.૧૫૩. ૨. આવયૂ.૧.પૃ. ૨૦૦-૨૦૧, જબૂ.૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org