________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ,૧૫.
૧. ણંદુત્તરા (નન્દોત્તરા) હંદીસર દ્વીપમાં પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી.
૧
૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩.
૩૪૬
૨. ગંદુત્તરા પૂર્વ રુયગ(૧) પર્વતના પિટ્ટ(૫) નામના શિખર ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક.
૧
૧. જમ્મૂ.૧૧૪, તીર્થો.૧૫૩. આવચૂ.૧.પૃ.૧૩૮, સ્થા.૬૪૩.
૩. છંદુત્તરા પૂર્વોત્તર રઇકરગ પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈસાણ(૨)ની રાણી કણ્ડા(૨)ની રાજધાની છે.
૧
૧. સ્થા.૩૦૭.
૪. ણંદુત્તરા અંતગડદસાના સાતમા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. અન્ત.૧૬.
૫. ણંદુત્તરા રાયગિઢના રાજા સેણિઅ(૧)ની રાણી. તેણે સંસારનો ત્યાગ કરી મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે વીસ વર્ષની શ્રમણજીવનની સાધના કરી મોક્ષ પામી હતી.૧
૧
૧. અન્ન.૧૬.
ણંદોત્તરા (નન્દોત્તરા) જુઓ ગંદુંત્તરા.
૧
૧. સ્થા.૩૦૭, અન્ન.૧૬.
ણમ્મદા (નર્મદા) એક નદી. તે વર્તમાન નર્મદા છે જે ખંભાતના અખાતને મળે છે. ૨. જિઓડિ.પૃ.૧૩૮.
૧. આવચૂ.૨.પૃ.૬૧.
૧. ણક્ષત્ત (નક્ષત્ર) જોઇસ દેવોના પાંચ વર્ગોમાંનો એક. તે વર્ગ અઠ્ઠાવીસ નક્ષત્રોનો બનેલો છે. આ અઠ્ઠાવીસ નક્ષત્રો ચંદ(૧) સાથે જોડાયેલાં છે. તેઓને જુદા જુદા આકાર છે અને તેઓ પૃથ્વી ઉ૫૨ ૮૮૪ યોજનની ઊંચાઈએ ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ ચંદ, સૂર(૧) અને ગહોની ગતિની ઝડપ કરતાં વધુ છે. તેમને તેમના પોતાના અધિષ્ઠાતા દેવો છે, ગોત્રનામ છે, મુખ્ય પત્નીઓ, વગેરે છે. પ્રત્યેક ણત્તનું માપ યોજનનો ચોથો ભાગ છે. અઠ્ઠાવીસ નક્ષત્રોનાં નામ નીચે મુજબ છે. - અભિઇ, સવણ, ધણિકા, સયભિસયા, પુર્વીાપોઢવયા, ઉત્તરાપોઢવયા, રેવતી(૪), અસ્સિણી(૧), ભરણી, કત્તિયા, રોહિણી(૧૦), મિગસિર, અદ્દા, પુણવસુ(૧), પુસ્ત(૧), અલ્સેસા, મઘા(૨), પુવ્વાફગ્ગુણી, ઉત્તરાફગ્ગુણી, હત્થ, ચિત્તા(૧), સાતિ, વિસાહા, અણુરાધા, જેટ્ટા(૨), મૂલ, પુર્વીસાઢા અને ઉત્તરાસાઢા.
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org