________________
૩૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ઉપા.૩૫. જિયારિ (જિતારિ) જુઓ જિતારિ.
૧. સ. ૧૫૭. જીમૂત એવું વાદળ કે જે એકવાર વરસે તો દસ વર્ષ સુધી જમીનને ભેજવાળી રાખે.'
૧. સ્થા. ૩૪૭. જીયકપ્પ (જીત કલ્પ) એક સો ત્રણ ગાથાઓ ધરાવતો આગમગ્રન્થ.' તે જિનભદ્રગણિના નામે ચડેલી રચના છે. શ્રમણ-શ્રમણીઓના નિયમોના ભંગ માટે પ્રાયશ્ચિત્તો તે નિયત કરી આપે છે. તેમાં નીચેના દસ પ્રાયશ્ચિત્તોનું નિરૂપણ છે – (૧) આલોયણ, (૨) પડિક્કમણ, (૩) ઉભય, (૪) વિવેગ, (૫) વિસગ્ગ, (૬) તવ, (૭) છેદ, (૮) મૂલ, (૯) અણવઢય અને (૧૦) પારાંચિય. ૧. જીત.પૃ. ૨૨૩
| ચૂર્ણિ ગાથા. ૫-૧૧. ૨. જુઓ આ ગ્રન્થ ઉપરની સિદ્ધસેનસૂરિની ૩. જીત.૪(પૃ.૬૨) જીયધર (જીતધર) સંડિલ્લ(૧) આચાર્યના શિષ્ય.
૧. નન્દ.ગાથા ૨૬, નદિમ.પૃ.૪૯, નન્દિહ.પૃ.૧૧. જીવવિયાહપણત્તિના સાતમા શતકનો ચોથો ઉદેશક.૧
૧. ભગ.૨૬૦૧. જીવંતસામિ (જીવસ્વામિ) મહાવીરની પ્રતિમા. તે પ્રતિમા વિતિભયના રાજા ઉદાયણ(૧) પાસે હતી. ઉદાયણે તેની સેવાપૂજા માટે કિહગૂલિયાની નિમણૂક કરી હતી. બળજબરીથી આ પ્રતિમાને ઉજેણી ઉપાડી જનાર પન્જોય સાથે ઉદાયણને યુદ્ધ કરવું પડ્યું હતું.
૧. તેનું મૂળ નામ દેવદત્તા(૪) હતું.
૨. નિશીયૂ.૩.પૃ.૧૪૦, પૃ.૯૧૮, ઉત્તરાક. પૃ. ૩૪૬. જીવક (આવક) એકવીસમા તિર્થંકર ણમિ(૧)ના સમકાલીન રાજા.'
૧. તીર્થો. ૪૮૪. જીવપએસિય (જીવપ્રાદેશિક) આચાર્ય તીસગુત્તનો સિદ્ધાન્ત. તે માનતા હતા કે જીવના અસંખ્યાત પ્રદેશોમાંથી કેવળ છેલ્લા પ્રદેશમાં જ ચેતના હોય છે.' ૧. ઔપ. ૪૧, ઔપઅ.પૃ.૧૦૬, આવભા.૧૨૭-૨૮, નિશીભા. ૫૬૧૨, સ્થાઅ.
પૃ.૪૧૧. જીવાજીવવિભત્તિ (જીવાજીવવિભક્તિ) ઉત્તરઝયણનું છત્રીસમું અધ્યયન.'
૧. સમ.૩૬, ઉત્તરાનિ.પૃ.૯, ૬૭૦, ૭૧૨. જીવાજીવાભિગમ અંગબાહિર ઉલ્કાલિએ આગમગ્રન્થ.' ત્રીજા અંગ(૩) ઠાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org