________________
૩૧૦
જયંત(૩) તેનો અધિષ્ઠાતા દેવ છે.
૧. જીવા.૧૪૪, જમ્મૂ.૮, સ્થા.૩૦૩, ૩૦૫.
૩. જયંત જયંત(૨)નો અધિષ્ઠાતા દેવ.૧
૧. જીવા.૧૪૪, જમ્મૂ.૮, સ્થા.૩૦૩, ૩૦૫.
૪. જયંત પાંચ અણુત્તર વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનોમાંનું) ત્રીજું, ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બત્રીસ સાગરોપમ વર્ષોનું છે.
૧. સમ.૩૧-૩૩, સ્થા.૪૫૧, શાતા.૬૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫. જયંત સુયગ(૧) પર્વતના ઉત્તર ભાગના આઠ શિખરોમાંનું એક.૧
૧. સમ.૮૫, સ્થા. ૬૪૩.
૬. જયંત આવતા ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા (ભાવી) પ્રથમ બલદેવ(૨).૧તિત્થોગાલી અનુસાર તેમનું નામ કણ્ઠ(૮) છે.
૧. સમ,૧૫૯.
૨. તીર્થો.૧૧૪૪.
જયંતા (જયન્તા) જયન્ત(૨)ની રાજધાની.
૧. જમ્મૂ.૮, સમ.૩૭, જમ્બુશા.પૃ.૬૫.
જયંતિ (જયન્તિ) જુઓ બલદેવ(૨).૧
૧. તીર્થો. ૧૧૪૪.
૧
૧. જયંતી (જયન્તી) વંદનીય સ્ત્રી. કોસંબીના સહસ્સાણીય રાજાની પુત્રી. મહાવીરના શ્રમણોને સૌપ્રથમ આશ્રયસ્થાન આપનાર સ્ત્રી. તેણે મહાવીરને ઘણા પ્રશ્નો પૂછ્યા, પછી સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો.૧
૧. આવ.પૃ.૨૮, ભગ.૪૪૧-૪૩, ભગત.પૃ.૫૫૮, બૃભા. ૩૩૮૬.
૨. જયંતી વિયાહપણત્તિના બારમા શતકનો બીજો ઉદ્દેશક.૧
૧.ભગ. ૪૩૭.
૩. જયંતી મહાવિદેહના મહાવ નામના વિજય(૨૩)નું અર્થાત્ પ્રદેશનું
પાટનગર.૧
Jain Education International
૧. જમ્બુ.૧૦૨.
૪. જયંતી બલદેવ(૨) ણંદણ(૧)ની માતા.
૧. તીર્થો.૬૦૪, સમ.૧૬૮, ઉત્તરાક.પૃ.૩૪૯.
૫. જયંતી દરેક ગહ, ણક્ષત્ત(૧) અને તારા(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંથી એક.
૧. જમ્મૂ.૧૭૦, ભગ.૪૦૬, સ્થા.૨૭૩.
૬. જયંતી રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગમાં આવેલા અંજણ(૬) શિખર ઉપર વસતી
For Private & Personal Use Only
www.jainelibrary.org