________________
૩૦૮
૧. જમ્મૂ.૮૮, જીવા.૧૪૮, સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગ.૫૩૩.
૨. ભગ.૫૩૩, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫.
૨. જમગ જમગ(૧) પર્વતો ઉપર વસતા દેવો.તે દેવો જમ(૨)ના તાબામાં છે અને તેઓ જમકાઇય નામે જાણીતા છે. તેમની રાજધાની જમગા નામે જાણીતી છે. ૩. જમ્મૂ.૮૮.
૩
૨. ભગ.૧૬૬.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જમ્મૂ.૮૮, જીવા,૧૪૮,
જમગપન્વય (યમકપર્વત) જુઓ જમગ(૧).
૧. સમ.૧૧૩, ભગ.૫૬૩.
જમગા (યમકા) જમગ(૨) દેવોની રાજધાની.
૧. જમ્મૂ.૮૮.
જમદગ્નિ (જમદગ્નિ) જમ(૧)નો પુત્ર અને રામનો (પરસુરામનો) પિતા. તે તેમના ક્રોધ માટે પ્રસિદ્ધ છે. મિગકોર્ટંગના રાજા જિયસત્તુ(૨૯)ની પુત્રી રેણુગા તેમની પત્ની હતી. અણંતવીરિયના પુત્ર કત્તવીરિય(૧)એ તેમને હણ્યા હતા.૧
૧. આવચૂ.૧.પૃ.૫૧૯, સૂત્રશી.પૃ.૧૭૦, આવહ.પૃ.૩૯૧. જમદેવકાઇય (યમદેવકાયિક) આ અને જમગ(૨) એક છે.૧
૧. ભગ.૧૬૬.
Re
જમપ્પભ (યમપ્રભ) બરાબર સોમપ્પભ(૨) જેવા જ બે પર્વતો. જેઓ જમ(૨)
નામના બે લોગપાલના બે પાટનગરોના રૂપમાં છે.
૧. ભગઅ.પૃ.૨૦૪.
૧. જમાલિ તે ખત્તિયકુંડગામનો નિવાસી ક્ષત્રિયકુમાર હતો. તે કોસિઅ(૫) ગોત્રનો હતો. તે સુદંસણા(૧)નો પુત્ર અને પિયદંસણાનો પતિ હતો. તે સંસારનો ત્યાગ કરી
મહાવીરનો શિષ્ય બન્યો.
પછીથી તેણે સાવથીમાં નવો સિદ્ધાન્ત પ્રવર્તાવ્યો. તે સિદ્ધાન્ત અનુસાર જે ક્રિયમાણ હોય તેને કૃત ન માનવું જોઈએ, જે કૃત હોય અર્થાત્ પૂરેપુરું પૂર્ણ કરવામાં આવ્યું હોય તેને જ કૃત માનવું જોઈએ.૪ મહાવીર માનતા હતા કે જે પૂર્ણ થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું હોય અને ટૂંક સમયમાં જ પૂર્ણ થવાનું હોય તેને પણ અમુક દૃષ્ટિએ પૂર્ણ થયેલું માની શકાય. આ બાબતમાં જમાલિને મહાવીર સાથે મતભેદ હતો. તેણે સ્પષ્ટપણે પ્રતિપાદન કર્યું કે વસ્તુ યા કાર્ય નિશ્ચિતપણે ખરેખર થઈ ગયું હોય (કૃત બન્યું હોય) ત્યારે જ તેને થઈ ગયેલું (કૃત) સ્વીકારાય. જે વસ્તુ હજુ પૂરી થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી હોય તેને પૂરી થઈ ગયેલી સ્વીકારાય જ નહિ. આમ જમાલિ ઐકાન્તિક હતો. તેને પ્રથમ ણિùવ માનવામાં આવે છે. મરીને તે
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org