________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૯૭ મિગાવઈ (૧), (૪) સિવા(૧), (૫) જેટ્ટા(૬), (૬) સુજેટ્ટા અને (૭) ચેલણા." તિસલા તેની બેન હતી.હાર અને હાથી માટે તેને હલ(૩) અને વિહલ્લ(૧)ના પક્ષે પોતાની જ પુત્રી ચેલણાના પુત્ર કુણિએ સામે યુદ્ધ કરવું પડ્યું હતું. ૧. આવયૂ.૨.પૃ. ૧૬૪-૭૪,નિર.૧.૧, ૩૩. નિર.૧.૧, વ્યવભા. ૧૦.૫૩૫, જીતભા. ભગ.૪૪૧.
૪૭૯, ભગ.૩૦૦-૩૦૨. ૨. આવચૂ.૧,પૃ.૨૪૫. ચેદિ એક આરિય(આર્ય) દેશ. તેની રાજધાની સોરિયવઈ હતી. તેની એકતા વર્તમાન બુંદેલખંડ અને તેની આસપાસના પ્રદેશ સાથે સ્થાપી શકાય. ૧. પ્રજ્ઞા. ૩૭.
- ૨. જિઓએ પૃ.૨૫. ચેલણા (ચેલના) જુઓ ચેલણા.'
૧. આવયૂ.૨પૃ.૧૭૧. ચેલવાસ (ચેલવાસિનું) વેલવાસિનો આ ખોટો પાઠ છે.'
૧. ભગ.૪૧૭, ભગઅ.પૃ.૫૧૯, ઔપ.૩૮. ચેલણા (ચેલના) વેસાલીના રાજા ચડગની પુત્રી અને રાયગિહના રાજા સેણિઅ(૧)ની પત્ની. તે સેણિઅસાથે ભાગી ગઈ હતી અને તેમાં તેને અભઅ(૧)એ મદદ કરી હતી. પોતાના પતિના જ હૃદયનું માંસ ખાવાનો તેનો દોહદ અભઅ(૧)એ ચતુરાઈથી પૂરો કર્યો હતો. તેને ત્રણ પુત્રો હતા – હલ્લ(૩), વિહલ(૧) અને કુણિએ. તે મહાવીરની મહાન ભક્તાણી હતી.' ૧. આવચૂ.૧,પૃ.૩૭૧, ૨,પૃ.૧૬૪, ૩. નિર.૧.૧, આવહ.પૃ.૬૭૮. નિર.૧.૧.
૪. આવયૂ.૨,પૃ.૧૬૬-૬૭, અનુત્ત.૧. ૨. આવહ.પૃ.૬૭૭-૭૮, આવયૂ.૨. | ૫. દશ.૧૦.૧, આવયૂ.૧,પૃ.૧૧૪.
પૃ.૧૬૫. ચોખા (ચોક્ષા) મિહિલાની પરિવ્રાજિકા. એક વાર તેને રાજકુમારી મલ્લિ(૧) સાથે ધર્મના સ્વરૂપ અંગે વાદ થયો, તેમાં તે હારી ગઈ. તેથી પછી તે કંપિલપુર ગઈ, ત્યાંના રાજા જિયસતુ(૨) આગળ તેણે મલ્લિના રૂપનું મનોહર વર્ણન કર્યું અને મલ્લિ સાથે લગ્ન કરવા તેને ચડાવ્યો.
૧. જ્ઞાતા. ૭૪. ચોદસપુત્ર (ચતુર્દશપૂર્વ) મહાવીર પહેલાં પણ અસ્તિત્વમાં હતા તે “ચૌદ પૂર્વો નામથી પ્રસિદ્ધ આગમગ્રન્થોનો વર્ગ. જુઓ પુવૅગય.
૧. તીર્થો. ૬૯૭. ચોર (ચૌર) આ અને ચોરાય એક છે.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org