________________
૨૭૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ.૫૬૩-૬૫, દશમૂ.પૃ. | નિશીયૂ.ર.પૃ.૩૬૧.
પર,૮૧, સંસ્તા.૭૦,નિશી.૪. [૩. બૃભા. ૩૨૭૬, નિશીભા. ૫૭૪૫, પૃ.૧૦.
વિશેષાકો. પૃ. ૨૭૫. ૨. કલ્પધ પૃ.૧૬૪, અનુ.પૃ.૭૦. | ચંદઓત્ત (ચન્દ્રગુપ્ત) જુઓ ચંદઉત્ત.'
૧. આવચૂ.૨,પૃ. ૨૮૧. ચંદકંત (ચન્દ્રકાન્ત) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. અહીં જન્મેલા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૩. ચંદકતા (ચન્દ્રકાન્તા) વર્તમાન ઓસખિણીના કુલગર ચખુમની પત્ની.
૧. આવનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨, તીર્થો.૭૯, સમ.૧૫૭, સ્થા. ૫૫૬. ચંદકૂડ (ચન્દ્રકૂટ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૩. ચંદગવિજય (ચન્દ્રકવેધ્યક) આ અને ચંદરવેઝગ એક છે."
૧. આવહ.પૃ.૭૪૦. ચંદરવેઝગ (ચન્દ્રકવેધ્યક) અંગબાહિર ઉકાલિએ આગમગ્રન્થ.' તે કુલ ૧૭૫ ગાથાનો બનેલો છે. મૃત્યુ સમયે વ્યક્તિએ કેવી રીતે વર્તવું જોઈએ એની સમજણ તે આપે છે.
૧. પાલિ.પૃ.૪૩, ન.િજ, આવચૂ.૨,પૃ.૨૨૪, નિશીયૂ.૪, પૃ.૨૩૫.
૨. ચંવે.૧૧૭-૧૭૫. ચંદ્રગુપ્ત (ચન્દ્રગુપ્ત) જુઓ ચંદઉત્ત.' ૧. આવ.૧.પૃ.૭૮, દશગૂ.પૂ.૮૧, સમ.૭૦, “ભા.૩૨૭૬, આવહ.પૃ.૪૩૪,
નિશીયૂ.૩.પૃ.૪૨૪. ચંદથોસ (ચન્દ્રઘોષ) અરફખુરીનો રાજ.'
૧. આવનિ.૧૨૯૭. ચંદચ્છાય (ચન્દ્રછાય) અંગ(૧)ની રાજધાની ચંપાનો રાજા." રાજા કુંભની પુત્રી મલ્લિ(૧)ના રૂપથી અંજાઈ ગયેલા તેણે મલ્લિને પરણવા માટે મિહિલા ઉપર આક્રમણ કર્યું હતું. માનવશરીર જેવી ધૃણાસ્પદ વસ્તુઓ પાછળ ન પડવા મલ્લિએ તેને સમજાવ્યો. મલ્લિએ કરેલી દલીલોથી તે એટલો તો પ્રભાવિત થયો કે તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો. વખત જતાં તેને કેવલજ્ઞાન થયું અને તે મોક્ષ પામ્યો. જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org