________________
નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ સહિત જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામ
અઇઇ (અદિતિ) પુણવ્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવતા.૧
૧. જમ્મૂ. ૧૫૭, ૧૭૧, સ્થા. ૯૯
અઇકાય (અતિકાય) વાણમંતર દેવોના મહોરગ વર્ગનો ઇન્દ્ર. તેને ચાર પટરાણીઓ છે - ભુયંગા, ભુયંગવઈ, મહાકચ્ચા અને ફુડા.
*
૧. ભગ. ૧૬૯, પ્રજ્ઞા. ૪૮, સ્યા. ૯૪,
૨, ભગ. ૪૦૬, સ્થા. ૨૭૩.
અઇજસ (અતિયશસ્) અઇબલ(૨)નું બીજું નામ.
૧. વિશેષા. ૧૭૫૦.
અઇતેયા (અતિતેજા) ચૌદશની રાત.૧
૧
૧. જમ્મૂ. ૧૫૨, સૂર્ય ૪૮. અઇદૂસમ(અતિદુઃષમ) ઉસ્સપ્પિણીનો પહેલો અને ઓસપ્પિણીનો છઠ્ઠો આરો. તેનું બીજું નામ છે દુસ્સમદુસ્સમા. ૧. તીર્થો. ૯૫૭, ૯૫૯.
૨. જમ્મૂ. ૧૮, સ્થા. ૫૦
અઇપંડુકંબલસિલા (અતિપાણ્ડકમ્બલશિલા) જંબુદ્દીવમાં આવેલા મંદર(૩) પર્વતના પંડગવણમાં જિનાભિષેકના પવિત્ર કાર્ય માટે યોગ્ય જે ચાર શિલાઓ છે તેમાંની એક.૧ જંબુદ્દીવપત્તિમાં તે પંડુકંબલસિલા નામે જાણીતી છે.
૧. સ્થા. ૩૦૨, આવહ. પૃ. ૧૨૪.
૨. જમ્મૂ. ૧૦૭,
અઇપાસ (અતિપાર્શ્વ) જંબૂદીવના એરવય(૧) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીના સત્તરમા તિત્શયર.૧ તિત્થોગાલી પ્રમાણે તે ભરહ(૨) ક્ષેત્રના અર તિત્શયરના સમકાલીન અઢારમા તિત્ફયર છે જ્યારે સત્તરમા તો મહાહિલોગબલ છે.૩
૧. સમ. ૧૫૯
૨. તીર્થો. ૩૩૧
૩. એજન, ૩૩૦
૧. અઇબલ (અતિબલ) જંબૂદીવના ભરહ(૨) ક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા પાંચમા વાસુદેવ(૧).૧
૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org