________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૫૭ (૯) કણકણી, (૧૦) કવિતાણા, (૧૧) કણગસંતાણ, (૧૨) સોમ(૬), (૧૩) સહિય, (૧૪) અસ્સાસણ, (૧૫) કજ્જોવા, (૧૬) કન્વરઅ, (૧૭) અયકરઅ, (૧૮) દુંદુભા, (૧૯) સંખ(૪), (૨૦) સંખણાભ, (૨૧) સંખવણાભ, (૨૨) કંસ(૧), (૨૩) કંસણાભ, (૨૪) કંસવણાભ, (૨૫) ણીલ(૧), (૨૬) હીલોભાસ, (ર૭) રુપ, (૨૮) રુપોભાસ, (૨૯) ભાસ, (૩૦) ભાસરાસિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્કવષ્ણ, (૩૩) દગ (૧), (૩૪) દગવષ્ણ, (૩૫) કાય(૧), (૩૬) વંધ, (૩૭) ઈદગ્નિ, (૩૮) ધૂમકેલ, (૩૯) હરિ(૩), (૪૦) પિંગલા(૨), (૪૧) બુધ, (૪૨) સુક્ક(૬), (૪૩) બહસ્સતિ, (૪૪) રાહુ, (૪૫) અગન્ધિ, (૪૬) માણવઅ(૩), (૪૭) કામફાસ, (૪૮) ધુર, (૪૯) પમુહ, (૫૦) વિયડ, (૫૧) વિસંધિકપેલ્લઅ, (૫૨) પલ્લ, (૫૩) જડિયાલા, (૫૪) અરુણ(૧), (૫૫) અગ્વિલા, (૫૬) કાલ(૨), (૫૭) મહાકાલ(૧૧), (૫૮) સોલ્વિય(૧), (૫૯) સોવર્થીિઅ, (૬૦) વદ્ધમાણગ, (૬૧) પલંબ, (૬૨) નિચ્ચાલોગ, (૬૩) નિગ્સજ્જત, (૬૪) સયંપભ(પ), (૬૫) ઓભાસ, (૬૬) સેયંકર, (૬૭) ખેમકર(૨), (૬૮) આશંકર, (૧૯) પભ્રંકર(૩), (૭૦) અરઅ(૧), (૭૧) વિરા(૧), (૭૨) અસોગ(૨), (૭૩) વીતસોગ(૨), (૭૪) વિમલ(૬), (૭૫) વિવર, (૭૬) વિવO, (૭૭) વિસાલ(૧), (૭૮) સાલ(૧), (૭૯) સુવ્યય(૪), (૮૦) અણિયટ્ટિ(૨), (૮૧) એગજડિ, (૮૨) દુજડિ, (૮૩) કર, (૮૪) કરિઅ, (૮૫) રાય, (૮૬) અગ્નલ, (૮૭) પુષ્ક્રકેતુ(૧) અને (૮૮) ભાવકેતુ. ૧.સ્થા. ૪૦૧.
{૪. સમ.૮૮, સૂર્ય.૯૧. ૨. સ્થા.૯૦, જબૂ.૧૭૦, સૂર્ય.૧૦૦, ૫. દેવે.૮૯, જબૂ.૧૨૫, જીવા.૧૯૮. ૧૦૭, સ્થાઅ.પૃ.૭૮-૭૯,જબૂશા. ૬. સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૮૫-૨૯૬, સ્થા. પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫- ૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જબૂ.૧૭૦,
જબૂશા.પૃ.૫૩૪-૫૩૫. ૩.ભગ.૪૦૬,સ્થા. ૨૭૩,જીવા.૨૦૪,
જબૂ.૧૭૦. ગાગલિ કંપિલ્લપુરના રાજા પિઢર અને તેની રાણી જસવઈ(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી ઈદભૂઇનો શિષ્ય બન્યો. જ્યારે તે મહાવીરને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેને કેવળજ્ઞાન થયું.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૩૨૧થી આગળ, દશચુ.પૃ.૫૨, ઉત્તરાક.પૃ. ૨૧૫. ગાથા સૂયગડનું સોળમું અધ્યયન.'આ અને ગાહાસોલસમ એક છે. ૧. સમ.૨૩
૨. સમ.૧૬.
૨૯૬.
pain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org