________________
૨૪૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
ખુડ્ડિયાયારગ (ફુલ્લિકાચારક) આ અને બુદ્ધિયાયારકહા એક છે.
૧. આવચૂ.૨.પૃ.૨૩૩.
૧. ખુડિયાવિમાણપવિભત્તિ (ફુલ્લિકાવિમાનપ્રવિભક્તિ) એક કાલિય આગમગ્રન્થ જે અગિયાર વર્ષ શ્રમણજીવનના પૂરા કર્યા હોય તેવા સાધુને ભણાવાય. ૧. વ્યવ.૧૦.૨૫, પક્ષિ.પૃ.૪૫, સમ.૩૮, નન્દ્રિ.૪૪.
૨. ખુડિયાવિમાણપવિભત્તિ સંખેવિતદસાનું એક અધ્યયન. આ અને ખુડ્ડિયાવિમાણપવિભત્તિ (૧) એક જણાય છે.૧
૧. સ્થા.૭૫૫.
ખેત્તઅ (ક્ષેત્રક) રાહુ(૧)નું બીજું નામ.' ૧. સૂર્ય ૧૦૫.
ખેમ (ક્ષેમ) પાડલિપુત્તના રાજા જિયસત્તુ(૪૧)નો મન્ત્રી. એક વાર મગરોથી ભરપૂર સરોવરમાંથી કમળ તોડી લાવવા માટે રાજાએ તેને આજ્ઞા કરી હતી.૧
૧. આચૂ.૨.પૃ.૨૮૩.
૧. ખેમ (ક્ષેમક) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું પાંચમું અધ્યયન.
૧. અન્ત.૧૨.
૧
૨. ખેમઅ કાગંદી નગરીનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. સોળ વર્ષની શ્રમણજીવનની સાધના પછી વિપુલ પર્વત ઉપર તે મોક્ષ પામ્યા.
૧. અત્ત.૧૪.
૧. ખેમંકર (ક્ષેમકર) એરવય(૧) ક્ષેત્રના ચોથા ભાવી કુલગર.' જુઓ કુલગર.
૧. સમ.૧૫૯.
૨. ખેમંકર અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.૨૯૫-૯૬, સ્થાઅ.પૃ.૭૮-૭૯. ૩. ખેમંકર ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી ફુલગર.૧ જુઓ કલુગર.
૧. સ્થા.૭૬૭.
૪. ખેમંકર વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર કુલગરમાંથી પાંચમા કુલગર.
૧. જમ્મૂ.૨૮.
Jain Education International
૧. ખેમંધર (ક્ષેમન્ધર) વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પંદર ફુલગરમાંથી છઠ્ઠા કુલગર.`
૧. જમ્મૂ.૨૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org