________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૩૯
પછી તેમણે કુંભકા૨કડ અને તેની આજુબાજુના બાર યોજનના પ્રદેશને આગ લગાડી નષ્ટ કરી નાખ્યાં. તે પ્રદેશ દંડગારણ તરીકે ઓળખાય છે.
ર
૧. નિશીથચૂર્ણિમાં સાવથીના બદલે
ચંપાનો ઉલ્લેખ છે. જુઓ નિશીચૂ. ૪.પૃ.૧૨૭.
પૃ.૭૩, ઉત્તરાશા.૧૧૪-૧૫,મર.૪૪૩, ૪૯૫, જીતભા.૫૨૮,૨૪૯૭-૯૮, આચાચૂ.પૃ.૨૩૫-૩૬,બૃભા.૩૨૭૨૭૪, ૫૫૮૩, નિશીયૂ.૪.પૃ.૧૨૭, બૃસે.૧૩૩૫, ૧૪૭૮.
૨. ઉત્તરાનિ.પૃ.૧૧૪-૧૫, ઉત્તરાયૂ.
૨. મંદઅ માગહ દેશના પવ્રિાજક. તે કચ્ચાયણ(૧) ગોત્રના હતા. તે મહા વિદ્વાન હતા. પહેલાં તે ગદ્દભાલિના શિષ્ય હતા પરંતુ પછીથી પિંગલ(૧)એ પોતાને પૂછેલા જે પ્રશ્નોના ઉત્તરો પોતે આપી શક્યા ન હતા તે પ્રશ્નોના ઉત્તરો પોતાને મહાવીરે આપ્યા એટલે તે મહાવીરના શિષ્ય બની ગયા. મૃત્યુ પછી અચ્ચય સ્વર્ગમાં તે દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં મોક્ષ પામશે.૧
૧. ભગ.૯૦-૯૬, અનુત્ત.૧, અન્ન.૧, ગચ્છાવા.પૃ.૩૧, ભગઅ.પૃ.૧૧૪.
ખંદગ (સ્કન્દક) જુઓ ખંદઅ.
૧. નિશીભા.૫૭૪૧, નિશીયૂ.૪.પૃ.૧૨૭, બૃભા.૩૨૭૨, આચાચૂ.પૃ.૨૩૫, અનુત્ત.૧. ૧. ખંદસિરી (સ્કન્દશ્રી) પાંચ સો ચોરની ટોળીના સરદાર વિજય(૧૬)ની પત્ની.૧ ૧. વિપા.૧૬.
૨. ખંદસિરી રાયગિહના માળી અદ્ગુણગની પત્ની.' આ અને બંધુમતી એક જણાય છે. જુઓ અજ્જુણ(૧).
૧. ઉત્તરાયૂ. પૃ.૭૦, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૧૨. ૨. અત્ત.૧૩. ૧. ખંદિલ (સ્કન્દિલ) બંભદ્દીવા શાખાના સીહ(૩) આચાર્યનો શિષ્ય. બીજા દુકાળના અન્ને વીરનિર્વાણ સંવત ૯૯૩માં આગમવાચના માટે આ મંદિલની અધ્યક્ષતામાં મહુરા(૧)માં શ્રમણસંઘ ભેગો થયો.
૧. નન્જિ. ગાથા.૩૩, નન્દ્રિય.પૃ.૫૧. ૨. કલ્પસ.પૃ.૧૦૭, નન્દિચૂ.પૃ.૯, નન્દિહ.પૃ.૧૩.
૨.
ખંદિલ તગરા નગ૨માં ૨હેતા આચાર્યનો શિષ્ય.
૧. વ્યવભા.૩,૩૫૦,
ખંભઅ (સ્તમ્ભક) રાહુ(૧)નું બીજું નામ.'
૧. ભગ.૪૫૩.
ખંભગણિધિ (સ્તમ્ભકનિધિ) અસગડાના પિતા.
૧
૧. મર.૫૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org