________________
૨૧૬
પુષ્કરિણી.
૧. સ્થા.૩૦૭, જીવા.૧૫૨, ૧૮૩.
૧
કુમુય (કુમુદ) જુઓ કુમુદ.
૧. સ્થા.૬૪૨.
કુમ્મ (કૂર્મ) ણાયાધમ્મકહા(ના પ્રથમ શ્રુતસ્કન્ધ)નું ચોથું અધ્યયન.
૧. સમ.૧૯, શાતા.૫.
૧.ભગ.૫૪૪, આવચૂ.૧.પૃ.૨૯૮, આવનિ.૪૯૪, કલ્પવિ.૧૬૭,
કુમ્મગામ (કૂર્મગ્રામ) ગોસાલ સાથે મહાવીર જ્યાં ગયા હતા તે સ્થાન. તે ત્યાં સિદ્ધત્થગામથી ગયા હતા. અહીં ગોસાલને તાવસ(૪) વેસિયાયણના ક્રોધનાં ભયંકર પરિણામોનો સામનો કરવો પડ્યો હતો અને તેમને સહન પણ કરવા પડ્યાં હતાં. પરંતુ મહાવીરે પોતાની અલૌકિક શક્તિથી ગોસાલને બચાવ્યા હતા. આ સ્થાનનાં બીજાં નામો છે – કુમ્ભારગામ(૨) અને કુંડગ્ગામ(૩).૨
૧
-
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. કુમ્ભારગામ (કૂર્મારગ્રામ) જુઓ કુંમારગામ.૧
૧. આચા. ૨.૧૭૯.
૨. કુમ્ભારગામ (કૂર્માંરગ્રામ) જુઓ કુમ્ભગામ.
૧. ભગ.૫૪૨.
કુરડ (કુટ) જુઓ ઉક્લુરુડ.
૧. આવચૂ.૧.પૃ.૬૦૧.
કુરા (કુર) જુઓ કુરુ(૧).૧
૧. જીવા.૧૪૭,
૧
Jain Education International
ભગ, ૫૪૩.
૨. ભગ ૫૪૨, ૫૪૩, આનિ.૪૯૩.
૧. કુમ્માપુત્ત (કૂર્મીપુત્ર) બે ત્નિ ઊંચાઈવાળો પુરુષ જે મોક્ષ પામ્યો હતો. ૧. વિશેષા. ૩૮૪૨, વિશેષાકો.પૃ.૮૯૦.
૨. કુમ્માપુત્ત અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે માનવામાં આવે છે.૧
૧. ઋષિ.૭, ઋષિ(સંગ્રહણી).
૧
૧
૧. કુરુ જંબુદ્દીવના મહાવિદેહમાં આવેલાં આ જ નામવાળાં બે ઉપક્ષેત્રો. તે બે ઉપક્ષેત્રો છે -- ઉત્તરકુરુ(૧) અને દેવકુરુ જે અનુક્રમે મંદર(૩) પર્વતની ઉત્તરે અને દક્ષિણે આવેલ છે.
૧. સ્થા.૮૬, ૮૯, જીવા.૧૪૭, તીર્થો.૨૬, મર.૨૫૧, મનિ.પૃ.૬૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org