________________
૨૧૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. કુણાલા આ અને કુણાલ(૩) એક છે.'
૧. જ્ઞાતા.૭૧. ૧. કુબેર આચાર્ય સંતિસેણિઅનો શિષ્ય. તેણે કુબેરી શ્રમણ શાખા શરૂ કરી.'
૧. કલ્પ (થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૧-૨૬૨. ૨. કુબેર પોતાના ધન માટે પ્રસિદ્ધ દેવ.'જુઓ ધણવઇ(૧)
૧. તીર્થો. ૫૭૯, આવચૂ.૧.પૃ.૨૦૫. કુબેરદત્ત એક વેપારી જે પોતાની પુત્રી સાથે સંભોગ કરવા તૈયાર થઈ ગયો."
૧. ભક્ત. ૧૧૩. કુબેરાજુઓ વેસમણપભ.
૧. ભગઅ.પૃ.૨૦૩-૨૦૪. કુબેરી કુબેર(૧)થી શરૂ થતી શ્રમણ શાખા. આ અને અર્જકુબેરી એક છે.'
૧. કલ્પ(થરાવલી).૭, પૃ. ૨૬૨. કુમંડ (કુષ્માણ્ડ) આ અને કુહંડ એક છે.'
૧. સ્થા. ૯૪. કુમાર ગોયમ(૨) ગોત્રના આચાર્ય."
૧. કલ્પ(થરાવલી) ૭. કુમારા(કુમારક) ગોસાલની સાથે મહાવીર જ્યાં ગયા હતા તે સન્નિવેશ. ત્યાં ચંપરમણિજ્જ નામનું ઉદ્યાન હતું. કુંભાર કૂવણએ આ સન્નિવેશનો હતો. તિર્થીયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય મુણિચંદ(૩) સાથે ગોસાલને અહીં ચર્ચા થઈ હતી.' ૧. આવયૂ.૧.પૃ.૨૮૫, આવનિ.૪૭૮, વિશેષા.૧૯૩૨, કલ્પસં.પૃ.૮૭, કલ્પધ.
પૃ.૧૦૫, કલ્પવિ.પૃ.૧૬૫. કુમારગામ કુમારગ્રામ) જુઓ કુમારગામ.' ૧. આવ(દીપિકા)પૃ.૯૫, આચાચૂ.પૃ.૨૯૮,આવભા.૧૧૧, આવહ.પૃ. ૧૮૮,
કલ્પવિ.પૃ.૧૫૬. કુમારખંદી (કુમારનન્દી) અણંગસણનું બીજું નામ."
૧. બૃ. ૧૩૮૮. કુમારધમ્મ (કુમારધર્મ) એક આચાર્ય.'
૧. કલ્પ (વેરાવલી) ૭, ગાથા.૧૩. કુમારપુત્તિય (કુમારપુત્રક) મહાવીરની આજ્ઞામાં રહેલો એક શ્રમણગણ.'
૧. સૂત્ર.૨.૭.૬, સૂત્રશી પૃ.૪૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org