________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૦૧ વરિસકહિ. ૧. સૂત્ર.૧.૨.૨ ૭ આદિ, ભગ ૫૫૦, ૪. નજિ. ગાથા ૨૩, પ્રશ્નઅ. પૃ.૨,
ઉત્તરા.૨.૧, ઇત્યાદિ દશ.૪.૧, 1 નન્દમ.પૃ.૪૮. કલ્પવિ.પૃ.૩૮, ઉત્તરાશા.૫.૮૩. [૫. આવનિ.૬૫૦, વિશેષા.૨૫૧૧. ૨. આવયૂ.૧,પૃ.૨૩૯,આચા. ૨. ૬. તીર્થો. ૮૧૬.
૧૭૬, આચાશી.પૃ.૩૮૮. | ૭. સ્થા.૫૫૧, આવચૂ.૧,પૃ.૧૫ર, દશચૂ ૩. ઉત્તરાશા.પૃ.૫૩૫, કલ્પસં.પૃ.૧૨૫. | પૃ.૧૩૨, સમઅપૃ.૧૧૨. ૨. કાસવ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૂ. ૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૩. કાસવ તિર્થીયર પાસ(૧)ની પરંપરાના વિદ્વાન શ્રમણ.'
૧. ભગ. ૧૧૦. ૪. કાસવ કોસંબીનો વિદ્વાન બ્રાહ્મણ. તેની પત્ની સા(૧) હતી. તેમને કવિલ(૪) નામનો પુત્ર હતો.'
૧. ઉત્તરાયૂ.પૃ.૧૬૮, ઉત્તરાક, પૃ. ૧૬૮. ૫. કાસવ અંતગડદસાના છઠ્ઠા વર્ગનું ચોથું અધ્યયન.'
૧. અન્ત.૧૨. ૬. કાસવરાયગિહનો વેપારી. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો, સોળ વર્ષનું શ્રમણ્ય પાળી મૃત્યુ પછી તે વિપુલ પર્વત ઉપર મોક્ષ પામ્યો.'
૧. અન્ત.૧૪. ૭. કાસવ ઉત્તરાફગુણી નક્ષત્રનું ગોત્રનામ.
૧. સૂર્ય,૫૦, જબૂ.૧૫૯. ૮. કાસવ તિવૈયર મહાવીરનું બીજું નામ."
૧. ભગ ૫૫૦, સૂત્ર.૧.૩.૪.૨૧. ૯. કાસવ જુઓ મહાકાસવ.૧
૧. ઋષિ(સંગ્રહણી). કાસવર્જિયા (કાશ્યપીયા) માણવગણ(૨)ની એક શાખા."
૧. કલ્પ.પૃ.૨૬૦. કાસવી (કાશ્યપી) પાંચમા તિર્થંકર સુમઈ(૭)ની પ્રમુખ શિષ્યા.''
૧. સ.૧૫૭, તીર્થો.૪૫૭. કાસિભૂમિ (કાશિભૂમિ) આ અને કાસી એક છે.'
૧. ઉત્તરા.૧૩.૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org