________________
૧૯૯
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કાલિયપુત્ત (કાલિકપુત્ર) તિર્થીયર પાસ(૧)ની પરંપરાનો શ્રમણ.'
૧. ભગ. ૧૧૦. ૧. કાલી અસુરકુમાર દેવોના ઈન્દ્ર ચમર(૧)ની પાંચ મુખ્ય પત્નીઓમાંની એક.'
૧. ભગ. ૪૦૫, સ્થા.૪૦૩, જ્ઞાતા.૧૪૮. ૨. કાલી ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પહેલા વર્ગનું પહેલું અધ્યયન."
૧. જ્ઞાતા.૧૪૮. ૩. કાલી આમલકપ્પાના કાલ(૫) અને કાલસિરીની પુત્રી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. મૃત્યુ પછી તે ચમરચંચામાં ઈન્દ્ર ચમરની મુખ્ય પત્ની કાલી(૧) તરીકે જન્મ પામી. ભવિષ્યમાં તે મહાવિદેહ(1)માં મોક્ષ પામશે.'
૧. જ્ઞાતા. ૧૪૮. ૪. કાલી અંતગડદસાના આઠમા વર્ગનું પહેલું અધ્યયન.'
૧. અન્ત. ૧૭. પ. કાલી સેણિય(૧) રાજાની પત્ની. તે સંસારનો ત્યાગ કરી મહાવીરની શિષ્યા બની હતી. આઠ વર્ષના શ્રમણીજીવન પછી તે મોક્ષ પામી.૧ ધાર્મિક તપના અનુષ્ઠાન માટે તે પ્રસિદ્ધ હતી.
૧. અન્ત.૧૭, નિર.૧.૧, ૨.૧, આવહ.પૃ.૬૮૭.
૨. ગચ્છાવા પૃ.૩૧, ઉત્તરાશા.પૃ.૮૪. કાલીય આ અને કાલિકેય એક છે.'
૧. આવમ.પૃ. ૨૧૬. કાલોઅ (કાલોદ) ધાયઈખંડને બધી બાજુથી ઘેરતો વર્તુળાકાર સમુદ્ર. તેનો વિસ્તાર આઠ લાખ યોજન છે. તેનો પરિઘ ૯૧૭૦૬૦૫ યોજનથી થોડોક વધારે છે. કાલ(૧૨) અને મહાકાલ(૭) તેના અધિષ્ઠાતા દેવો છે. બેતાલીસ ચન્દ્રો અને બેતાલીસ સૂર્યો તેના ઉપર પ્રકાશે છે. તે પુખરવર વલયાકાર દ્વીપથી ઘેરાયેલો છે.* ૧. જીવા.૧૭૫,સૂર્ય.૧૦૦.સમ.૯૧, | ૩. જીવા.૧૭પ, દેવે.૧૧૫-૧૧૭, સમ.૪૨.
સ્થા.૧૧૧,૫૫૫, ૬૩૧. | ૪. સૂર્ય. ૧OO. ૨. જીવા. ૧૭૫. કાલોદ જુઓ કાલો.
૧. જીવા.૧૭૫, ભગ.૩૬, સ્થા.૯૩, ૬૩૧. કાલોદહિ (કાલોદધિ) આ અને કાલોએ એક છે.'
૧. દેવે.૧૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org