________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૭૧ ૩. કણગ રુયગ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક.'
૧. સ્થા.૬૪૩. ૪. કણગ વિષુપ્રભ(૧) પર્વતના નવ શિખરોમાંનું એક
૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૧. ૫. કણગ આ અને કણક એક છે.'
૧. જબૂ.૧૭૦, સૂર્યમ.પૃ.૨૯૫, સ્થાઅ.પૃ.૭૯. ૧. કણગકેઉ (કનકકેતુ) અહિચ્છત્તા નગરીનો રાજા. ચંપાના વેપારી ધણ(૮)એ અહિચ્છત્તામાં પોતાનો ધંધો શરૂ કરતાં પહેલાં તેની પરવાનગી લીધી હતી.'
૧. જ્ઞાતા.૧૦૫. ૨. કણગકેહિત્થિસીસ નગરનો રાજા.'
૧. જ્ઞાતા.૧૩ર. કણખલ (કનકખલ) સોવિયા અને વાચાલાની પાસે આવેલો આશ્રમ. મહાવીર આ આશ્રમમાં આવ્યા હતા. આશ્રમના નાયક તાપસ કોસિએ(૨) હતા.
૧. આવયૂ.૧,પૃ.૨૭૭-૭૮, કલ્પધ.પૂ.૧૦૪, કલ્પજ.પૃ.૮૯. કણગકિરિ (કનકગિરિ) મેરુ પર્વતનું બીજું નામ.'
૧. ઔપચ. પૃ. ૬૮. કણબન્ઝય (કનકધ્વજ) તેલિપુરના રાજા કણગરહ(૧) અને તેની રાણી પઉમાવઈ(૨)નો પુત્ર. તેને કણગરના મંત્રી તેયલિપુત્તે છૂપી રીતે ઉછેર્યો હતો કારણ કે રાજા પોતાના પુત્રોને જન્મતાંવેંત મારી નાખતો હતો, રખેને તેમાંનો કોઈ તેનું સિંહાસન છીનવી પોતે જ તે લિપુરનો રાજા બની બેસે.
૧. જ્ઞાતા. ૯૬-૯૭, આચાચે.પૃ.૩૭, આવયૂ.૧.પૃ.૪૯૯, આવહ.પૃ. ૩૭૩. કણગણાભ (કનકનાભ) ચક્રવટ્ટિ ભરહ(૧)નો પૂર્વભવ.
૧. આવયૂ. ૧,પૃ. ૧૮૦. કણગપુર (કનકપુર) જે નગરમાં રાજા પિયચંદ રાજ કરતો હતો તે નગર. આ નગરમાં મહાવીર આવ્યા હતા. આ નગરમાં સેવાસોય ઉદ્યાન હતું. અને તે ઉદ્યાનમાં જખ વીરભદ્રનું ચૈત્ય હતું.'
૧. વિપા. ૩૪. કણગપ્પભ (કનકપ્રભ) ઘયવર દ્વીપના અધિષ્ઠાતા દેવ.'
૧. જીવા. ૧૮૨. ૧. કણગથ્થુભા (કનકપ્રભા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org