________________
૧૬ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કંકાઓસ (કાક્ષાપ્રદોષ) વિયાહપષ્ણત્તિના પ્રથમ શતકનો ત્રીજો ઉદ્દેશક. ૧
૧. ભગ.૩. ૧. કંચણ (કાગ્યન) સોમણસ(૫) પર્વતનું શિખર. તેની ઊંચાઈ પાંચ સો યોજન છે.'
૧. જબૂ.૯૭, સ્થા.૫૯૦. ૨. કંચણ રુયગ(૧) પર્વતના પૂર્વ ભાગનું શિખર તેમ જ પશ્ચિમ ભાગનું શિખર.'
૧. સ્થા. ૬૪૩. કંચણફૂડ (કાચનકૂટ) સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે, જ્યાં દેવો સાત પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને સાત હજાર વર્ષોમાં એક વાર જ તેમને ભૂખ લાગે છે. તે સમ જેવું જ છે."
૧. સમ. ૭. કંચણગ (કાચનક) જુઓ કંચણગપવ્યય.
૧. જબૂ. ૮૯. કંચણગપવ્યય (કાચનપર્વત) એક સો યોજન ઊંચાઈવાળો પર્વત. જંબૂદીવમાં આવા બસો પર્વતો છે. તે બસોમાંથી સો ઉત્તરકુરુ(૧)માં છે અને સો દેવકુરુમાં છે. તેઓ દસ દસ યોજનાના અંતરે ણીલવંત(૨) આદિ દસ સરોવરોની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર આવેલા છે. આ દસ સરોવરોમાંથી પાંચ ઉત્તરકુરુમાં છે અને પાંચ દેવકુરુમાં છે. આ પર્વતો ઉપર જંભગ દેવો વસે છે.'
૧.સમ.૧૦૦, જબૂ.૮૯. • | ૩. જબૂ.૮૯, જીવા.૧૫૦, સમ.૧૦૦. ૨. સમ. ૧૦૦, ૧૦૨. 00. ૧૦૨.
| ૪. ભગ. ૫૩૩. કંચણપવ્યય (કાગુચનપર્વત) આ અને કંચણગપવ્યય એક છે."
૧. સમ.૧૦૨, ભગ.૫૩૩. કંચણપુર (કાચનપુર) કલિંગ (૧) દેશની રાજધાનીનું નગર જિણધર્મો વેપારી આ શહેરનો હતો. કરકંડુ રાજા અહીં રાજ કરતા હતા. તેની એકતા વર્તમાન ભુવનેશ્વર સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રજ્ઞા.૩૭, વ્યવભા.૧૦.૪૫૦, | ૩. ઉત્તરાયૂ. પૃ.૧૭૮, ઉત્તરાનિ.પૃ.૨૯૯., ઉત્તરા.પૃ.૧૭૮, ઉત્તરાક.પૃ. ૧૮૩, ઉત્તરાશા. પૃ. ૩૦૨. ઓઘનિદ્રો. પૃ. ૨૧.
૪. શ્રભમ. પૃ.૩૬૦. ૨. મર.૪૨૩. કંચણપુરી (કાચનપુરી) સ્થળનામ. સંભવતઃ આ અને કંચણપુર એક છે.
૧. નિશીયૂ.૩.પૃ.૨૯૫. કંચણમાલા (કાચનમાલા) રાજા પwોની દાસી. તેણે ઉદાયણ(૨) સાથે ભાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org