________________
૧૬૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઓરલ્મ (ઉરભ્ર) આ અને ઉઅભિજ્જ એક છે.'
૧. ઉત્તરાનિ.પૃ.૯. ઓવકોસા (ઉપકોશા) આ અને ઉવકોસા એક છે.'
૧. આવયૂ.૨પૃ.૧૮૫. ઓવણગર (ઉપનગર) આચાર્ય રખિય(૧)ના પિતાના મિત્ર જે ગામના હતા તે ગામ.૧
૧. આવયૂ. ૧. પૃ. ૪૦૨. ઓવાય (ઔપપાતિક) આ અને ઉવવાય એક છે."
૧. પાલિ. પૃ. ૪૩. ઓવાદિય (ઔપપાતિક) આ અને ઉવવાય એક છે."
૧. અનુચે. પૃ. ૨. ઓસપ્પિણી (અવસર્પિણી) અધોગામી યા હાસોન્મુખ કાલચક્ર. જ્ઞાન, આયુષ્ય, શરીરની ઊંચાઈ, બળ, વગેરેનો દ્વારા તેનું લક્ષણ છે. તેના છ ભાગો (અર) છે – (૧) સુસમસુસમા, (૨) સુસમા, (૩) સુસમદુસ્સમા(૪) દુસ્સામસુસમા, (પ) દુસ્સમા અને (૬) દુસ્સમદુસમાં. આ છ ભાગોનો સમયગાળો ઉસ્સપ્પિણીના છ ભાગો અર્થાત્ અરો જે વિપરીત ક્રમમાં છે તેમના સમયગાળા જેટલો જ છે. જુઓ ઉસ્સપ્પિણી.
૧. ભગ.૨૮૭, કલ્પવિ.પૃ.૧૪. | ૩. સ્થા.૭૫૬, સમ.૨૧,૪૨, જીવામ. પૃ.
૨. સ્થા. ૪૯૨, આચા.૨.૧૭૫. [ ૩૪૫, જબ્બે. ૧૯. ઓસહિ (ઔષધિ) મહાવિદેહમાં આવેલા પુકુખલાવર પ્રદેશની રાજધાની.
૧. જખૂ. ૯૫. ઓસાણ (અવશ્યાનક) ચક્રવટ્ટિ બંભદત(૧) જે સ્થાને ગયા હતા તે સ્થાન.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯. ઓહણિજુત્તિ (ઓઘનિર્યુક્તિ) ભદ્રબાહુ(૨)એ રચેલો આગમગ્રન્થ. શરૂઆતમાં મૂળે તો તે આવસ્મયની એક પ્રકારની ગાથાબદ્ધ ટીકા આવસ્મયણિજુત્તિનો એક ભાગ હતો. શ્રમણજીવનના કેટલાક મૂળભૂત નિયમો અને ગૌણ નિયમોનું તે નિરૂપણ કરે છે.
૧. ઓઘનિદ્રો. પૃ.૧૧. ૨. એજન પૂ.૧, આવચૂ.૧.પૃ.૩૪૧. ૩. ઓઘનિદ્રો.પૃ.૪. ઓહણિજ્જનિશ્મિ (ઘનિર્યુક્તિચૂર્ણિ) હણિજુત્તિ ઉપરની એક પ્રકારની ટીકા.'
૧. આવયૂ.૧.પૃ.૩૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org