________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૪૯ ઉવરિમહિઢિમગવિજગ (ઉપરિમાધસ્તનરૈવેયક) આ સ્વર્ગીય વાસસ્થાનમાં વસતા દેવોનું જધન્ય આયુષ્ય ૨૮ સાગરોપમ વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૯ સાગરોપમ વર્ષનું છે. જુઓ ગેલિજ્જગ.
૧. સમ. ૨૮, ૨૯. ઉવરિહેમિન્ગવિજગ (ઉપરિમાધિસ્તનરૈવેયક) આ અને ઉપરિમહિઢિમગેવિજગ એક છે."
૧. પ્રજ્ઞા. ૩૮, સ્થા.૨૩૨, સમ. ૨૮. વિરુદ્ધ (ઉપરુદ્ર) સક્ક(૩)ના લોગપાલ યમ(૨)ના કુટુંબનો સભ્ય. તે પરમાહમિય દેવોના વર્ગનો છે અને નારકીઓને ત્રાસ આપે છે.'
૧. ભગ.૧૬૬, સમ.૧૫, સૂત્રચૂ-પૃ.૧૫૪. ઉવવાઅ (ઉપપાત) વિયાહપષ્ણત્તિના(૧) અગિયારમા શતકનો પહેલો ઉદેશક અને (૨) તેરમા શતકનો છઠ્ઠો ઉદેશક. ૧. ભગ. ૪૦૯.
૨. ભગ.૪૭૦. ઉવવાઅ અથવા વિવાહય (ઔપપાતિક) અંગબાહિર ઉકાલિય આગમગ્રન્થ.' તેને પ્રથમ ઉવંગ ગણવામાં આવે છે અને તે અંગ(૩) ગ્રન્થ આયાર ઉપર આધારિત છે. તે ચંપા નગરી, પુણભદુ(૪) ચૈત્ય અને તેની આસપાસનું ઉદ્યાન, રાજા કુણિય અને તેની રાણી ધારિણી(૨), મહાવીર અને એવાં બધાંનાં પૂરેપુરાં વર્ણનો કરે છે. બીજા આગમગ્રન્થોમાં આ વર્ણનોને ઉદ્ધત કરવામાં આવ્યાં છે. વળી તે મહાવીરના શિષ્યોએ કરેલાં વિવિધ પ્રકારનાં તપનું વિગતવાર વર્ણન કરે છે. મહાવીરની સેવાપૂજા કરવા આવેલા દેવોનું વર્ણન પણ તેમાં છે. અમ્મડ(૧)ના પરિવ્રાજક તરીકેના જીવનનું તેમજ પછીના દઢપUણ તરીકેના તેના જીવનનું નિરૂપણ પણ તેમાં છે.“ઉવવાઈય” (પપાતિક) શબ્દનો અર્થ છે – દેવો અને નારકીઓના જન્મનું તથા મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ કરતો ગ્રન્થ.” ૧. ન૮િ.૪૪, પાક્ષિ.પૃ.૪૩.
જબૂ.૩૦, ૬૭, આવયૂ.૧,પૃ.૨૦૪, ૨. ઔપઅ.પૃ.૧, સૂત્રશી.પૃ.૩૩૪. ૪૭૦, રાજમ.પૃ.૨, ૧૧૬, ૨૮૮, ૩.ભગઅ.પૃ.૭-૯, વિપાઅ.પૃ.૩૩, વિપાઅ.પૃ.૩૫, ૩૯,૪૪,૫૧, ભગઅ. ૯૦, સૂર્યમ.પૃ.૨, રાજમ.પૃ.૩૦, પૃ.૫૨૧, જ્ઞાતાઅ.પૃ.૪૬. ૩૮-૩૯.
૫. ભગઇ. પૃ. ૫૪૫. ૪.ભગ.૩૦૦,૩૮૩,૩૮૫,૪૨૮, ૬. ઔપઅ.પૂ.૧.
પ૨૯-૫૩૦,૮૦૨, જીવા. ૧૧૧, ઉવવાય (ઉપપાત) દોગિદ્ધિદસાનું ત્રીજું અધ્યયન.'
૧. સ્થા. ૭૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org