________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ નામનો ઉત્તમોત્તમ કાળ ભોગવે છે.૫
૧.જીવા.૧૪૭,જમ્મૂ.૮૫,૮૭,મર. ૬૦, સમ.પ૩.સ્થા.૧૯૭,૩૦૨, ૫૨૨, ૫૫૫.
૨.જીવા.૧૪૮-૧૫૨, જમ્મૂ.૮૮-૯૦, ભગઅ.પૃ.૬૫૪-૬૫૫.
૨. ઉત્તરકુરુ ઉત્તરકુર(૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ. ૯૧.
૩. ઉત્તરકુરુ ઉત્તરકુરુ(૧) પ્રદેશમાં આવેલું સરોવ૨.૧
૧. જીવા.૧૫૦, જમ્મૂ.૮૯, સ્થા.૪૩૪.
૩. જમ્મૂ.૯૦, જીવા.૧૫૧, સ્થા. ૭૬૪ ૪. સમ. ૪૯.
૫. ભગત. પૃ. ૮૯૭.
૪. ઉત્તરકુરુ(૧) ગંધમાદણ પર્વતનું શિખર' અને (૨) માલવંત(૧) પર્વતનું શિખર.
૧. જમ્બુ. ૮૬, સ્થા.૫૯૦.
૨. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯.
૫. ઉત્તરકુરુ સાગેય નગરની બહાર આવેલું ઉદ્યાન. તેમાં જક્ષ પામિયનું ચૈત્ય હતું.
૧. શાતા.૧૫૪, વિપા.૩૪.
ઉત્તરકુરુદહ (ઉત્તરકુરુદ્રહ) આ અને ઉત્તરકુરુ(૩) એક છે.
૧. સ્થા.૪૩૪.
ઉત્તરકૂલગ (ઉત્તરકૂલક) ગંગાના ઉત્તર તટમાં જ જેમણે પોતાનું આવવું-જવું મર્યાદિત કરી દીધું છે' (અર્થાત્ તે મર્યાદા બહાર જતા-આવતા નથી) તે વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.૨
Jain Education International
૧૩૫
૧. ભગત. પૃ.૫૧૯.
ઉત્તરખત્તિયકુંડપુર (ઉત્તરક્ષત્રિયકુણ્ડપુર) જુઓ ખત્તિયકુંડપુર.
૧. આયા.૨.૧૭૬
ઉત્તરસ્યૂલિયા (ઉત્તરચૂલિકા) આગમગ્રંથ જે નાશ પામ્યો છે.
૧. આયૂ. ૨.પૃ.૧૫૭.
૩
ઉત્તરઝયણ (ઉત્તરાધ્યયન) એક અંગબાહિર કાલિય ગ્રન્થ. તેના કર્તા એક નથી પણ અનેક છે.૨ તેમાં નીચે જણાવેલાં છત્રીસ અધ્યયનો છે. (૧) વિણયસુય, (૨) પરીસહ, (૩) ચઉરંગિજ્જ, (૪) અસંખય, (૫) અકામમરણ, (૬) ણિમંઠિ, (૭) ઓરખ્મ, (૮) કાવિલિજ્જ, (૯) ણમિપવંજ્જા, (૧૦) દુમપત્તય, (૧૧) બહુસુયપુજ્જ, (૧૨) હરિએસ(૩), (૧૩) ચિત્તસંભૂઈ, (૧૪) ઉસુયારિજ્જ, (૧૫)
૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org