________________
૧૩૨
૧૭.આયૂ.૧.પૃ.૩૯૪. ૧૮.ઉત્તરાનિ.પૃ.૧૨૭, ઉત્તરાયૂ. પૃ.૮૩, નિશીયૂ.૩.પૃ.૧૩૧. ૧૯. નિશીયૂ.૧.પૃ.૨૦, દશરૂ.પૃ.૯૬. ૨૦. સંસ્તા.૬૫,મર.૪૩૫,નિશીયૂ.૨. પૃ.૯૦, ઉત્તરાશા.પૃ.૮૫,૨૧૩, ૨૧૮, ઉત્તરાક. પૃ.૩૧,૩૮, આનિ.૭૬૭,૧૨૭૫-૭૮, ઉજ્જોતતરા (ઉદ્યોતતરા) તે નગર જ્યાં પોતાના હાથે બારવઈનો નાશ થવાની ભવિષ્યવાણીની અફવા દીવાયણે(૩) સાંભળી હતી.
૧. દશહ.પૃ.૩૬.
ઉઝા (અયોધ્યા) જુઓ અઓઝા.
૧. આવિને.૩૮૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૨૯૫,૧૩૦૪,‰ભા.૪૨૧૯-૨૨, ૫૧૧૫, આવયૂ. ૧.પૃ.૧૮૯, ૪૦૩, ૪૦૯, ૪૮૯, ૪૯૨,૫૪૦, ૨.પૃ. ૧૫૪, ૧૫૭, ૧૬૨,૧૬૪, ૨૦૨, ૨૮૩, ઓધનિભા.૨૬, ઉત્તરાયૂ. પૃ.૫૩, ૫૫, ૧૨૮, નન્દિમ.પૃ.૧૪૫. ૨૧. વ્યવભા. અને વ્યવમ.૧૨.પૃ.૯૪. ૨૨. જિઓડિ.પૃ. ૨૦૯.
૧
૧. ઉઝિયઅ (ઉઝિતક) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું બીજું પ્રકરણ,
૧
૧. વિપા.૨.
ઉટ્ટ આ અને ઉડ્ડ એક છે.
૧. પ્રજ્ઞા.૩૭.
૨. ઉઝિયઅ વાણિયગામના વિજયમિત્ત(૨) અને સુભદ્દા(૭)નો પુત્ર. તે તે જ ગામની ગણિકા કામઝયાના પ્રેમમાં પડ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. રાજા મિત્તે(૩) કામઝયાને પોતાની સાથે રાજમહેલમાં રહેવા આવી જવા કહ્યું. કામઝયા ઉઝિયઅને છોડી રાજમહેલમાં રાજા સાથે રહેવા લાગી. ઉઝિયઅ આ વિયોગ સહન કરી શક્યો નહિ. એકવાર તે રાજમહેલમાં પ્રવેશ્યો અને કામજ્જીયા સાથે સંભોગમાં લીન થઈ ગયો. રાજાએ તેને સંભોગ કરતો પકડ્યો અને સખત શિક્ષા કરી. ઉઝિયઅ તેના પૂર્વભવમાં ગોત્તાસ(૨) હતો.૧
૧. વિપા.૯-૧૪, સ્થાઅ.પૃ.૫૦૭.
ઉઝિયા (ઉઝિતા) ધણપાલ(૩)ની પત્ની.૧
૧. શાતા. ૬૩.
Jain Education International
૧
ઉદ્ઘાણસુઅ (ઉત્થાનશ્રુત) એક અંગબાહિર કાલિબ ગ્રન્થ. તે નષ્ટ થઈ ગયો છે.
૧. પાક્ષિ.પૃ.૪૫, વ્યવ.૧૦.૨૮, નન્દ્રિ૪૪, નન્દિહ.પૃ.૭૩, નન્દ્રિય.પૃ.૨૦૭, નન્દ્રિચૂ.પૃ.૬૦.
ઉડંક એક ઋષિ જેની રૂપવતી પત્ની ઉપર લોકપ્રિય દેવ ઇંદે(૫) બળાત્કાર કર્યો
For Private & Personal Use Only
www.jainelibrary.org