________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
તેમના બે ઇન્દ્રો છે.૧
૧. પ્રજ્ઞા.૪૭, ૪૯, દેવે.૩૦૫, પ્રશ્ન. ૧૫.
ઇસિવાદિય (ઋષિવાદિક) આ અને ઇસિવાઇય એક છે.
૧. પ્રશ્ન.૧૫.
૧. ઇસિવાલ (ઋષિપાલ) ઉત્તરના ઇસિવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર.૧ ૧. પ્રજ્ઞા.૪૭, દેવે.૩૦૫, બૃભા.૪૨૧૯, ૪૨૨૩, સ્થા. ૯૪.
૨. ઇસિવાલ પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહ(૧)નો પૂર્વભવ. કણ્ડ(૪) તેમના ગુરુ હતા. તેમણે રાયગિહમાં નિદાન (સંકલ્પ, દૃઢ ઇચ્છા) કર્યું અને તેનું કારણ તેમનો પરાજય હતો.૧
૧. સમ.૧૫૮, તીર્થો. ૬૦૭, ૬૦૯.
૩. ઇસિવાલ આ અને ઇસિવાલિય(૧) એક છે.
૧. કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨.
૧. ઇસિવાલિય (ઋષિપાલિત) સંતિસેણિયનો શિષ્ય. તેમનાથી શરૂ થયેલી શ્રમણશાખા ઇસિવાલિયા તરીકે જાણીતી છે.
૧. કલ્પ (થેરાવલી). ૭, કલ્પવિ. પૃ. ૨૬૧-૨૬૨.
૨. ઇસિવાલિય આ અને ઇસિવાઇય એક છે.
૧. દેવે.૩૦૫.
ઇસિવાલિયા (ઋષિપાલિતા) ઇસિવાલિય(૧)થી શરૂ થયેલી શ્રમણશાખા.આ અને અજ્જઇસિવાલિયા એક જ છે. ૧. કલ્પ (થેરાવલી). ૭.
૧૨૫
૨. કલ્પ.પૃ.૨૬૧.
ઇસિવુઢિ (ઋષિવૃદ્ધિ) ચક્કવિટ્ટ બંભદત્ત(૧)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૯.
ઇસુયાર (ઇયુકાર) જુઓ ઉસુયાર(૩).૧ ૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૯૬.
ઈ
૧. ઈસર (ઈશ્વ૨) ઉત્તર દિશામાં લવણ સમુદ્રના કેન્દ્રમાં આવેલ મહાપાયાલકલસ (ભૂમિતળની નીચે ખૂબ ઊંડે આવેલી કલશના આકારની રચના).૧
૧. સ્થા. ૩૦૫, સમ.૫૨, ૯૫, જીવા. ૧૫૬.
૨. ઈસર ભૂયવાઇય વાણમંતર દેવોનો ઇન્દ્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org