________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧૯ ૧. ઈદસમ્સ (ઇન્દ્રશર્મન) અટ્ટિયગામનો બ્રાહ્મણ. તે જ ગામના યક્ષ સૂલપાણિ(૨)નો તે ઉપાસક અને ભક્ત હતો.'
૧. આવનિ.૨૬૪, આવયૂ.૧,પૃ.૨૭૨, વિશેષા.૧૯૧૪. ૨. ઈદસન્મ મોરાગ સન્નિવેશનો ગુહસ્થ.૧
૧. આવનિ.૪૬૬. વિશેષા. ૧૯૨૦. ઈદસિરી (ઈન્દ્રશ્રી) બંભ(૧)ની પત્ની.'
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા, પૃ. ૩૭૭-૩૭૮. ઈદસેરા (ઇન્દ્રસેના) એરવય(૧) ક્ષેત્રમાં વહેતી રત્તવતી(૧) નદીને મળતી પાંચ નદીઓમાંની એક. ૧
૧. સ્થા. ૪૭૦. ૧. ઈદા (ઇન્દ્રા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કલ્પના ત્રીજા વર્ગનું ચોથું અધ્યયન.
૧. જ્ઞાતા.૧૫૧. ૨. ઈદા ધરણિંદની છ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે વાણારસીના વેપારીની પુત્રી હતી. ૧. ભગ. ૪૦૬, સ્થા.૫૦૮.
૨. જ્ઞાતા.૧૫૧. ૩. ઈદા જંબુદ્દીવમાં વહેતી રત્તવઈ(૧)નદીને મળતી પાંચ નદીઓમાંની એક.'
૧. સ્થા. ૪૭૦. ૪. ઈદા વિજુકુમારિમહત્તરિયા દેવી."
૧. સ્થા. ૫૦૭. ૧. ઈદિય (ઇન્દ્રિય) વિયાહપણત્તિમાં આ જ નામના બે ઉદ્દેશકો છે– (૧) ત્રીજા શતકનો નવમો ઉદ્દેશક અને(૨) બીજા શતકનો ચોથો ઉદ્દેશકાર ૧, ભગ, ૧૨૬.
૨. ભગ.૮૪. ૨. ઈદિય પણવણાનું પંદરમું પદ (પ્રકરણ).૧
૧. ભગઇ. પૃ.૧૩૧. દુત્તરવહિંસગ (ઇન્દ્રોત્તરાવસક) આણયકથ્વમાં આવેલું દેવોનું વાસસ્થાન જયાં વસતા દેવો ઓગણીસ પખવાડિયામાં એક જ વાર શ્વાસ લે છે, ઓગણીસ હજાર વર્ષોમાં એક જ વાર તેમને ભૂખ લાગે છે અને તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સ.૧૯. ઈદુવસુ (ઇન્દુવસુ) બંભ(૧)ની પત્ની."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org