________________
૧૧૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. ઇદ આણયકમ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં રહેતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સ.૧૯. ૩. ઈદ ઓગણીસમા તિર્થંકર મલ્લિ(૧)નો પ્રથમ શિષ્ય.
૧. સમ. ૧૫૭. ૪. ઈદ જેઠ્ઠા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. જબૂ.૧૫૭, ૧૭૧, સ્થા. ૯૦. ૫. ઈદ સામાન્ય જનતાનો પ્રિય દેવ અર્થાત્ લોકદેવ. આ દેવે ઉડંકની પત્ની ઉપર બળાત્કાર કર્યો હતો. તેના માનમાં ઈદમહનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો.
૧. નિશીચ. ૩. પૃ. ૩૪૦. ૨. રાજ.૨૮૪, વૃક્ષ. ૧૩૭૧. ઈદકંત (ઇન્દ્રકાન્ત) આણયકથ્વમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૧૯. ઈદકુંભ (ઇન્દ્રકુમ્ભ) વયસોગાની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.'
૧. જ્ઞાતા.૬૪. ઈદકેઉ (ઇન્દ્રકેતુ) દ(૫)નો ઉત્સવ ઉજવવાના પ્રસંગે ધ્વજ સાથે રોપવામાં આવતો દંડ.
૧. બૃભા. ૧૩, આવચૂ. ૧. પૃ. ૨૧૩, આવચૂ. ૨. ૨૦૭. ૧. દિગ્નિ (ઇન્દ્રાગ્નિ) વિસાહા(૧) નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ. ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૨. ઈદગ્નિ અઠ્યાસી ગહમાંનો એક. ૧. સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૨૯૬, સ્થાઅ.૭૮
૭૯. ઈદજસા (ઇન્દ્રયશા) બંભ(૧)ની પત્ની.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ. ૩૭૭-૩૭૮. ઈદઝય (ઇન્દ્રધ્વજ) આ અને ઈદકેઉ એક છે.
૧. આવચૂ.૧.પૃ.૨૧૩. ઈદણાગ (ઇન્દ્રનાગ) જિણપુરનો રહેવાસી, બાલતપસ્વિન્ તરીકે તે પ્રસિદ્ધ હતો. તિર્થીયર મહાવીરના પ્રથમ ગણધર ગોયમ(૧) તેને મળ્યા હતા. સંભવતઃ આ તે જ છે જેને મહાવીરના તીર્થમાં પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org