________________
૧૧૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ. ૩૦૯. ૨. આસીવિસ મહાવિદેહમાં સંખ(૧૫) નામના વિજય(૨૩)માં સીઓદા નદીની દક્ષિણે અને મંદર(૩) પર્વતની પશ્ચિમે આવેલો વકખાર પર્વત. ૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭.
૨. જબૂ. ૧૦૨. આસીવિસભાવણા (આશીવિષભાવના) નાશ પામી ગયેલો અંગબાહિર કાલિયા ગ્રન્થ.
૧. વ્યવ.૧૦.૩૦. આસુરી કવિલ(૩)નો શિષ્ય. સક્રિાંત (ષત્રિ ) કવિલે પોતે દેવ તરીકે જન્મ લીધા પછી આસુરીને ઉપદેશ્ય હતું.
૧. આવયૂ.૧, પૃ. ૨૨૯. આસુરુક્ક (આસુરોક્ત) આ અને ભીમાસુર એક છે.
૧. વ્યવભા. ૩. પૃ. ૧૩૨, અનુ.૪૧, નદિ.૪૨. આહરહિએ (યથાતથ્ય) સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું તેરમું અધ્યયન.
૧. સમ. ૧૬, ૨૩. આહયધિય (માથાતધ્ય) આ અને આહરહિએ એક છે.'
૧. સૂત્રચૂ. પૃ. ૨૭૧. આહાતહિએ (યથાતથ્ય) આ અને આહરહિએ એક છે.
૧. સમ.૧૬. ૧. આહાર વિયાહપણત્તિમાં આ નામના ત્રણ ઉદ્દેશકો છે– (૧) છઠ્ઠા શતકનો બીજો ઉદ્દેશક(૨) સાતમા શતકનો પહેલો ઉદ્દેશક અને (૩) તેરમા શતકનો પાંચમો ઉદ્દેશક ૧. ભગ. ૨૨૯. ૨. એજન. ૨૬૦
૩. એજન.૪૭૦. ૨. આહાર પચ્છવણાનું અઠ્યાવીસમું પદ (પ્રકરણ).1
૧. ભગઇ. પૃ. ૧૦૯. આહારપરિણા (આહારપરિક્ષા) સૂયગડનું ઓગણીસમું અધ્યયન અર્થાત બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.
૧. સમ. ૨૩. આહાસિય (આભાસિક) જુઓ આભાસિય.'
૧. પ્રજ્ઞા. ૩૬. આહીર (આભીર) જુઓ આભીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org