________________
૧૦૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આરિય (આર્ય) આર્યનું અને અનાર્યનું લોકોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. મિલિફખુઓ અનાર્યનું અર્થાત્ અણારિય હતા. ખેત્ત(ક્ષેત્ર), જાતિ, કુલ, ભાસા(ભાષા) વગેરેના આધારે આરિયોના અનેક વર્ગો પાડવામાં આવ્યા હતા. ખેત્તારિયો (આર્યનું દેશો)ની સંખ્યા સાડી પચ્ચીસ કહેવાય છે. તે આ મુજબ છે–અંગ, કલિંગ, કાસી, કુણાલ, કુરુ, કુસટ્ટ, કેકયુદ્ધ (કકય દેશનો અડધો ભાગ), કોસલ, ચેદિ, જંગલ, દમણ, પંચાલ, પુરિવટ્ટ, ભંગી, મગહ, મચ્છ, મલય(૧), લાટ અથવા લાઢ, વંડ, વચ્છ, અચ્છ અથવા અચ્છા, વિદેહ, સંડિલ્ય અથવા સંદિલ્મ, સિંધુ-સોવીર, સૂરસણ અને સુરઢ અથવા સોરઠ્ઠ.જાતિઆરિયો (આર્યનું જાતિઓ) આ પ્રમાણે છેઅંબટ્ટ, કલિંદ, ચંચણ, વિદેહ, વેંદગ અને હરિય. કુલઆરિયો (આર્યનું કુલો) આ પ્રમાણે છે– ઇકબાગ, ઉષ્ણ, કવિ,ણાય, ભોગ અને રાઇણ.ભાસાઆરિયો એ તે લોકો છે જેઓ અર્ધમાગધી ભાષા બોલે છે અને અઢાર ગંભી(૨) લિપિઓમાંથી કોઈપણ લિપિનો ઉપયોગ કરે છે. - ૧. પ્રજ્ઞા. ૩૭.
નિશીયૂ. ૪. પૃ. ૧૨૪-૧૨૬. ૨. સૂત્રશી. પૃ. ૧૨૩.
૪. પ્રજ્ઞા.૩૭. ૩. પ્રજ્ઞા.૩૭, સૂત્રશી. પૃ.૧૨૩, વૃક્ષે. | ૫. એજન.
૯૧૩, નિશીભા.૫૭૨૭, પ૭૩૨, ૩૬. એજન. ૨. આરિય આ અને આરિયાયણ એક છે.
૧. ઋષિ (સંગ્રહણી). આરિયવેદ (આર્યવેદ) ભરહ(૧) અને બીજાઓએ રચેલો ખરો વેદ. તેમાં તિસ્થયરોની સ્તુતિઓ, શ્રમણાચારના તથા શ્રાવકાચારના નિયમો અને સંતિકર્મો (શાન્તિકર્મ) હતાં.
૧. આવચૂ.૧,પૃ.૨૧૫. આરિયાયણ અરિસેમિના તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ. ૧૯, ઋષિ(સંગ્રહણી). આલંભિય (આલમ્બિક) વિયાહપષ્ણત્તિના અગિયારમા શતકનો બારમો ઉદ્દેશક.
૧. ભગ. ૪૦૯. આલંબિયા (આલમ્બિકા) આ અને આલભિયા એક છે."
૧. ભગ. ૪૩૩, ૪૩૬. આલંભી આ અને આલભિયા એક છે.'
૧. આવમ. પૃ. ૨૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org