________________
૧૦૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કરતાં સોળ અધ્યયનો હતાં.' ૧. નદિ.૫૭, નદિચૂ.પૃ.૭૬, નદિમ.પૃ. ૨૪૧, સમ.૧૬, ૧૪૭, વિશેષા.૨૮૩૫,
આવયૂ.૧.પૃ.૪૨૦. આયરિયભાસિય (આચાર્યભાષિત) પહાવાગરણદસાનું ચોથું અધ્યયન. તે નાશ પામ્યું છે. ૧. સ્થા. ૭૫૫.
૨. સ્થાઅ.પૃ.૫૧૨. આયરિયવિપ્પડિવત્તિ (આચાર્યવિપ્રતિપત્તિ) બંધદસાનું પાંચમું અધ્યયન.'
૧. સ્થા. ૭૫૫. આયરિયાયણ જુઓ આરિયાયણ.'
૧. ઋષિ.૧૯. આયરિસ (આદર્શ) આયારનું બીજું નામ.'
૧. આચાનિ. ૭. આયવ (આપ) જુઓ આતવ.૧
૧. સૂર્ય. ૪૭. ૧. આયવા (આતપા) ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના સાતમા વર્ગનું બીજું અધ્યયન.
૧. જ્ઞાતા. ૧૫૫. ૨. આયવા સૂર(૧)ની ચાર પટરાણીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે અરફખુરીના ગૃહસ્થની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરી તિર્થીયર પાસ(૧)ની શિષ્યા બની હતી. ઠાણમાં તેનો ઉલ્લેખ દોસિણાભા(૨) નામે થયો છે.
૧. જ્ઞાતા.૧૫૫, ૧૭૦, સૂર્ય.૯૭, ભગ.૪૦૬, ૨. જ્ઞાતા.૧૫૫
૩. સ્થા.૨૭૩. આયવાભા (આતપાભા) આ અને આયવા (૨) એક છે."
૧. ભગ. ૪0૬. આયરિસોહિ (આત્મવિશોધિ) એક ઉકાલિય આગમગ્રન્થ. તે નાશ પામી ગયો છે.
૧. નર્દિ.૪૪, નદિચૂ.પૃ.૫૮, નદિમ.પૃ.૨૦૫, પાલિ.પૃ.૪૩. આયા (આત્મ) વિયાહપણત્તિના બારમા શતકનો દસમો ઉદ્દેશક.'
૧. ભગ. ૪૩૭. આયાણિજ્જ (આદાનીય) સૂયગડનું પંદરમું અધ્યયન. જમઈયનું બીજું નામ. ૧. સૂત્રચૂ.પૃ. ૨૯૭.
૨. સમ.૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org