________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧૨.જીતભા. ૧૩૯, ૧૪૦, વિશેષા. ૧૩. પ્રજ્ઞાહ.પૃ.૧, નદિમ. પૃ.૨૫.
૨૦૩૧-૩૨, ગચ્છાવા.પૃ.૨૫, ૧૪. અનુ.૪૩, બૃભા.૧૭૪, વિશેષા.૫૬૧, પ્રજ્ઞામ. પૃ. ૩૦૫, સૂત્રશી.
પ૬૨. પૃ. ૯૬, સ્થાઅ. પૃ. ૧૫૦. આગાલ આયારનું બીજું નામ.
૧. આચાનિ ૭. આગાસ(આકાશ) વિવાહપપ્પત્તિના વીસમા શતકનો બીજો ઉદ્દેશક.
૧. ભગ. ૬૬૨. આચાલ(આચાર) આયારનું બીજું નામ."
૧. આચાનિ.૭. આજાઈ (આજાતિ) આયારનું બીજું નામ.
૧. આચાનિ. ૭. આજાદઢાણ (આજાતિસ્થાન) આયારસાનું દસમું અધ્યયન.'
૧. સ્થા. ૭૫૫. ૧. આજીવ વિવાહપણત્તિના આઠમા શતકનો પાંચમો ઉદ્દેશક. ૧
૧. ભગ. ૩૦૯. ૨. આજીવ આ અને આજીવિય એક જ છે.'
૧. પિંડનિ.૪૪૫, સ્થાઅ.પૃ.૯૪, બૃભા. ૪૪૨૦, જીતભા. ૧૩૬૬. આજીવગ (આજીવક) આ અને આજીવિય એક જ છે.
૧. સૂત્ર.૧.૧.૧૩.૧૫, આચૂપૃ.૧૭૩, નિશીયૂ.૩. પૃ. ૪૧૪. આજીવિક જુઓ આજીવિય.
૧. ઔપ. ૪૧. આજીવિગ (આજીવિક) જુઓ આજીવિય.
૧. વચૂ.૧.પૃ.૫૦૩. આજીવિય (આજીવિક) પાંચ સમણ(૧) સંપ્રદાયોમાંનો એક. તેની સ્થાપના ગોસાલે કરી હતી. ૨ આજીવિકા ખાતર જે શ્રમણજીવનને અનુસરે છે તે આજીવિય એવી સમજૂતી આજીવિયની આપવામાં આવી છે. આ સંપ્રદાયના અનુયાયીઓ દુન્યવી કીર્તિ, માનસન્માન, અલૌકિક શક્તિઓ મેળવવા તપ કરતા અને તે બધા દ્વારા તેઓ પોતાની આજીવિકા ચલાવતા.ભવિષ્ય ભાખવા માટે તેઓ અષ્ટાંગ મહાનિમિત્તની વિદ્યાનો ઉપયોગ કરતા."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org