________________
૮૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. જખૂ. ૧૫૭, સૂર્ય.૪૬. ૨. સ્થા.૯૦. ૩. જખૂ. ૧૭૧ અહોકંડૂયગ (અધઃકડૂયક, વાનપ્રસ્થ વેરાગીઓનો એક વર્ગ,' જેના અનુયાયીઓ નાભિ નીચેના શરીરને વલૂરે છે. ૧. ભગ. ૪૧૭.
૨ ભગઇ. પૃ. ૧૧૯.
આ
આઇ (આદિત્ય) અશ્ચિમાલિમાં વસતા લોગતિય દેવોનો એક વર્ગ,
૧. આવનિ. ૨૧૪, સ્થા.૬૮૪,ભગ.૨૪૩,વિશેષા.૧૮૪,આવયૂ.૧,પૃ.૨૫૧. ૧. આઈચ્છજસ (આદિત્યયશ) વર્તમાન ઓસપ્પિણીના પ્રથમ ચક્રવટ્ટિ ભરહ(૧)નો પુત્ર. ભરત પછી જે આઠ મહાપુરુષો મોક્ષ પામ્યા તેમાંનો પ્રથમ. મહાજસ(૧) તેનો પુત્ર હતો.* ૧. આવચૂ.૧.પૃ.૨૨૮, સ્થા.૬૧૬, સ્થાઅ.પૃ.૧૮૫, ૪૩૦, ૫૧૬, વિશેષા.૧૭૫૦,
આવનિ. ૩૬૩, આવમ.પૃ. ૨૩, નદિમ.પૃ. ૨૪૨. ૨. આઈચ્ચજસ એક ચારણ સાધુ.
૧. આવચૂ.૧,પૃ.૧૭૧, આવ.૫ ૨૨૨. ૧. આઈણ (આકીર્ણ) ણાયાધમ્મકથાના પ્રથમ શ્રુતસ્કન્ધનું સત્તરમું અધ્યયન.
૧. જ્ઞાતા.૫, સમ.૧૯, જ્ઞાતા.પૃ.૧૦. ૨. આઈણ (આશીર્ણ) આયારનું બીજું નામ.
૧. આચાનિ.૭, ૧. આG (અપ) પુલ્વાસાઢા નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જખૂ.૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૨. આઉ (આયુષ) વિયાહપષ્ણત્તિના સાતમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક.'
૧. ભગ. ૨૬૦. આઉરપચ્ચકખાણ (આતુરપ્રત્યાખ્યાન) અંગબાહિર ઉક્કાલિએ આગમગ્રન્થ. તે મહદંશે ગાથામાં છે. તે વિવિધ પ્રકારના મરણનું, તે મરણપ્રકારો દ્વારા પ્રાપ્ત ભૂમિકાઓ યા દશાઓનું અને તે ભૂમિકાઓ યા દશાઓ પ્રાપ્ત કરાવનાર સાધનોનું નિરૂપણ કરે છે. જુઓ પઇષ્ણગ.૧
૧. નન્ટિ.૪૪, નચૂિપૃ.૫૮, નદિમ.પૃ. ૨૦૬, નર્દિક પૃ.૭૨, મર.૬૬૨. આગર (આકર) આયારનું બીજું નામ.'
૧. આચાનિ. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org