SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અસોઅ(અશોક) જુઓ અસોગ(૪).૧ ૧. જીવા.૧૩૬. ૧. અસોગ(અશોક) ચંદ્રગુપ્તનો પૌત્ર, બિંદુસાર(૨)નો પુત્ર અને કુણાલ(૧)નો પિતા. તે પાડલિપુત્તનો રાજા હતો. ૧ ૧. નિશીયૂ.૨.પૃ.૩૬૧,વૃભા.ર૯૨-૨૯૪,૩૨૭૬, કલ્પ.પૂ.૧૬૪, વિશેષા. ૮૬૫, અનુહ.પૃ.૧૦, બૂમ.પૃ. ૮૮. ૨. અસોગ અદ્યાસી ગહમાંનો એક ૧. જબૂ.૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૯-૮૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. ૩. સોગ અરુણ(૪) દ્વીપનો અધિષ્ઠાતા દેવ.' ૧. જીવા. ૧૮૫. ૪. અસોગ વિજય(૯) રાજધાનીની ચારે બાજુ આવેલા વનમાં વસતો દેવ.' ૧. જીવા. ૧૩૬, ૫. અસોગ જુઓ અસોગજબ.' ૧. વિપા.૩૪. ૬. અસોગ જુઓ અસોગલલિએ અને તેનું ટિપ્પણ. ૧. સ.૧૫૮. અસોગચંદ (અશોકચન્દ્ર) સેણિય(૧)ના પુત્ર કુણિયનું બીજું નામ.' ૧. આવયૂ. ૨,પૃ.૧૬૭, આવયૂ.૧.પૃ.૫૬૭, આવહ.પૃ.૬૭૯. અસોગચંદા (અશોકચન્દ્રક) જુઓ અસોગચંદ. ૧. આવચૂ.ર.પૃ.૧૭૪,આવાહ.પૃ.૪૩૭, ૬૮૫. અસોગજખ (અશોકપક્ષ) વિજયપુર નગરના નંદણવણ(૩) નામના ઉદ્યાનમાં વસતો યક્ષ.' ૧. વિપા.૩૪, અસોગદત્ત (અશોકદર) સાગેયનો વેપારી. સમુદ્રદત્ત(૩) અને સાગરદર(૩) તેના પુત્રો હતા.' ૧. આવયૂ.૧.પૃ.૫ર૭, આવહ.પૃ.૩૯૪. અસોગલલિઅ (અશોકલલિત). ચોથા બલદેવ(૨) સુપ્રભ(૧)નો પૂર્વભવ.' સેક્વંસ(૪) પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. જુઓ અસોગ(૬) અને લલિય. ૧. સમ,૧૫૮, તીર્થો.૬૦૫-૬૦૭. નવ બલદેવ(૨)ના પૂર્વભવની નવની સંખ્યા પૂરી તો જ થાય જ અસોગ(૬) અને લલિઅને બે જુદી વ્યક્તિઓનાં જુદાં નામો ગણવામાં આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy