________________
१६
આગમ – વર્ગીકરણ
શ્વાતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમોની સંખ્યા પીસ્તાળીશ નક્કી થઈ છે. અને આ પીસ્તાળીશ આગમોનું મુખ્ય છ વિભાગમાં વર્ગીકરણ કરાયેલું છે. તે આ પ્રમાણે → [૧૧-અંગ, ૧૨ - ઉપાંગ, ૧૦ – પયજ્ઞા, ૬ - છેદ, ૪ - મૂલ, ૨ - ચૂલિકા
૪૫
आगम सद्दकोसो - (सुत्तंकसहिओ)
-
અંગ સૂત્રો – ૧૧
આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિવાહપત્તિ, નાયાધમ્મકણા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોવવાઈયદસા, પછ્હાવાગરણ, વિવાગસૂય
ઉપાંગસૂત્રો-૧૨
ઉવવાઈય, રાયપ્પસેણિયું, જીવાજીવાભિગમ, પક્ષવણા, સૂરપન્નત્તિ, ચંદપત્તિ, જંબુદ્દીવપન્નતિ, નિરયાવલિયા, કપ્પવર્ડિસિયા, પુલ્ફિયા, પુપ્પચૂલિયા, વėિદસા
પયજ્ઞાસૂત્રો-૧૦
ચઉસરણ, આઉરપચ્ચક્ણણ, મહાપચ્ચક્ખાણ, ભત્તપરિણા, તંદુલવેયાલિય, સંથારગ, ગચ્છાયાર (ચંદાવેલ્ઝય) ગણિવિજ્જા, દેવિંદત્થવ, મરણસમાહિ/(વીરન્થવ)
Jain Education International
છેદસૂત્રો-૬ નિસી, બુહત્કપ્પ, વવહાર, દસાસુયક્ષંધ, જીયકપ્પ, મહાનિસીહ
મૂલસૂત્રો-૪ આવસ્સય,ઓહનિ′ત્તિ (પિંડનિ′ત્તિ), દસવેયાલિય, ઉત્તરજઝયણ
ચૂલિકા-૨ નંદી, અનુઓગદ્દાર
For Private & Personal Use Only
www.jainelibrary.org