________________
નરસિહ મહેતા કૃત
મ
તુહુને વાર્યાં મહારા
વાહાલા,
જ
મ કરી આપ વખાંણુ ૐ; ચ'ચલ દેખી લેભાંણાં, તાહારા સિથલ થયા સધા સારે. સુરીનર મુનીને... તૂ સંપૂરણ, પૂરણ પરમાંણ ૨;
પૂરશ
નારૌહીયાચા સ્વાંમી મે તૂ' તેા વરજ જુવતીને
તુહુને જાણ્યે, પ્રાંણુ
રે.
૯૫
[ રાગ : કેદારા ]
કુબજાને કહેજો રે, એધવ એટલું રે. રહીશ. આવા ૨ે તાહારે હાથ; જતન કરીને રે, પ્રભુજીને જાળવજે રે, માનજે શિખામણની
વાત.
ઝાઝા ન જગાડીશ રે, જાદવરાએને રે, હરિનું છે સુકામળ અંગ; શેજ તું શમારજે પ્રભુની ફૂલડે રે, નીત નીત ધરજે નવલા રગ.
પ્રભાતે ઊઠીને રે, પ્રભુને તુ પૂછજે રે, વાલાને છે મહી-માખણની ટેવ; જે જે જોઈએ કે, પ્રભુજીની સેવમાં ૨, તે તે આણી આપજે તતખેવ.
Jain Education International
શિવ ને વિર’ચી રે, મેાહેાટા માહા સુનિ રે, હિરને નવ લેહ કાઈ પાર; ઝાઝો ને આશકા (રે),ગારી કરવા નહીં રે, મનમે ના આણીશ []હકાર. 'સની દાસી રે, પેલી કુબજા રે, તેહેના શામળિયા ભરથાર, નરશઈઆએ સ્વામીરે, તાંહાં રંગ રમેા રે, પ્રીત પધારા મારાર
ખાય
For Private & Personal Use Only
3
કુબજાને....૧
કુબજાને...૨
કુબજાને . ૩
કુબજાને....૪
કુબજાને. . ૫
www.jainelibrary.org