________________
મેરલીવિષયક પદ
૩
[ રાગ : પ્રભાત ] નંદના કુંવર અલબેલા, તાહારું મુખ જેવાને આવી રે; પકવાન મીઠાઈ અને વળી) મેવા, તાહારે કાજે લાવી રે;
નંદના કુંવર -૧ અડધી રાતે વેણુ વગાડી (તે), માહારે મંદરીએ શંભલાઈ રે કામકાજ ઘરધંધો મુકી, આતુર થઈને આવી રે;
નંદના કુંવર ૨ જેઠ-જેઠાણી દીઅર માહારે, સાસુડી ઘેર ખીજે રે; નરસીઈઆચા સ્વામી સંગ રમતા, સદા હરીરસ પીજે રે.
નંદના કુંવર ••••૩
મારા વાલાના વંનમાંહાં, વાગે રૂડી વાંસલડી; હું તે ઘેલી ફરું ઘરમાંહી, કાને દીધ સાંકલડી. બેડુ વીના જલ ભરવા રે ગઈ તી, ને સર મેલી ઊઢાણી; ગજ ગજ લગ [ ] વલગી, બેડીલાની સુધબુધ ભુલી રે.
વાગે.......૧ ટ્રણી મેલી ગૌ દેવા રે બેઠી, ને સરિ ભીજાણી નવ જાણી રે; વાછરૂવાને ભરૂસે રે મેં તે, બાલક બાંધાં તાણી રે.
વાગે.....૨ તાવાં ઘીઈ તકરમાં રેડાં, ને દુધમાં રેડાં પાણી રે, નેતર લઈ નાવલીએ બાંધે, ઘરને થાંભલે જાંણી રે.
વાગે.....૩ સાકર મેલી મેં તે સાક વઘારાં, ને માદીક મરચાં ભેલી રે; રાઈ કરતાં પ્રેમરસ ભુલી, સુઠ સેવૈયા મેલી રે.
વાગે...... સાસુ કે વૌઊંને વતર વલગુ, ઝખત દેખડાવા રે; દિયરીયા કે 'ભાભીને બાંધીને, સાહકડે (?) સંમ ભાવું (2) રે. .
વાગે..૫ પાડે સણ કે એની પર હું જાંણુને, રચે વંદરાવન રાસ રે, મોરલી વગાડે પેલે નંદને નિંદ], મેરલીમાં ચીત જાસ રે.
વાગે.....૬
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org