________________
૨૨
૩
નરસિંહ મહેતા કૃત આજથિ રુડું આદર્યું, આ કામ તેં આવું; દાડિ લાવ છ દિકરા, લોકુનિ રાવું. ગાયું ચારિને જિવિયે, આપણ ને રાજા, લાડકડા નવ લાવિયે, ઘેર એલંભા ઝાઝા. આજથિ તારિ આબરુ, થાસે લેકમે ાડિ, કેને તુને કુંણ આપશે, પરણવાને ડિ. નરસિ મેતાના વાલમા, ડાં કામ છે તારા, મૈયારિનાં માટલાં, ફેડે છે સાંજસવાર.
૪
૫
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org