________________
નરસિંહ મહેતા કૃતિ સારિ પેઠે હુ તુજને જાણું જાણું છું તારિ જાત; આજ પછે જે એમ કહ્યું તે, જાંણિશ મારિ વાત. ૪ પારકે ઘરે પેટ ભરે છે, પિડિયાનિ પિર નરસિ મેતા કે ચેર જેવું, હ્યું છે તારે ઘેર. ૫
૩૨ પૂછું હું તને પ્રેમદા ! મ્યું છે નામ તારુ રે, ચિરટિ નારિ તે ચોર્યું છે, દાણ અમારું રે. ૧ તું ગોવાલણ મદન માતિ, ચારિ જાતિ દાણ; મૈ લિધા વિના આજ મેવું તે, નંદ બાબાની આણ ૨ આવ્ય ઓરિ, તુને કૌ છું ગોરિ, ચારિ આવિ સિસ કુડાબાલિ, કેમ કરે છે, રિતનિ વાતે રિશ. ૩ તું ધુતારિ, નાર ઠગારિ, જાંણુ છું તારાં કામ; આજ ઘણે દાડે હાથ આવિ, તે હું મનનિ પુરિશ હોમ. ૪ ગામનિ રે તલ ગુજરિ, તારે એવડો એ અહંકાર નરસિ મેતે કે વાર લાગે છે, મૈનું માટ ઉતાર. ૫
૩૩ બડબડ છેરા ! સિદને બોલે જિભે ઠાલાં કાતિલ છેલે. બહુ બેલિને સુ મારું લિધું; પોતે મુલ પિતા કેરું કિધું. ભાર ઝલાય ને માંણસ હલકે, ઓછું પાત્ર હોય તે છલકે. તારિ મા કેદિનની] રણિ; તેને પુત્ર થયે તું દાંણિ. દાસ ન૨સિ મેતે કે ચાલ્યા જાને ગાત્ય સિદ ખવાડે છે માને.
“બહુ ઓલ ! થા માં બોલકિ, હું તુજને કૌ છું; માનનિ તારાં નેણલાં, કેઈ વારને સૌ છું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org