________________
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
તલીä JUL
દીર્વાદશી પંડિતજીને અભિનંદન... ૧. યુરોપ અમેરિકાના કે અને તેઓના વિચારોના અનુયાયિઓ હોય તેવા no આ દેશના લોકે તેઓની દેખાદેખીથી આપણા દેશના શાસ્ત્ર અને ધાર્મિક તથા બીજા જુદા જુદા પ્રકારના સાહિત્યની ભલેને ગમે તેટલી પ્રશંસા કરતા હોય, તેનાથી જરા પણ
આપણે ઠગાવાની કે દોરવાઈ જવાની જરૂર નથી. કારણ કે તે પ્રશંસા તો માત્ર ઉપર_| છલી અને સ્વાર્થી પૂરતીઃ કામચલાઉ જ હોય છે
૨. ૧૮ મી સદી ૧૯મી સદીમાં કેટલાય યુરોપીય કેલરોએ પણ ઘણી ઘણી પ્રશંસાઓ કરી છે. આપણા સાહિત્યના ગ્રંથને ખાળી કાઢવામાં અને તેના સંશોધન પાછળ ઘણી મહેનત ઉઠાવેલી છે. અને તેમ કરીને એક જુદી જ તે વિષેની સ્વતંત્ર પરંપરા પણ ઉભી કરી લીધી છે. પરંતુ તેનો મુખ્ય હેતુ તો એ વખતે એ રહ્યો હતો, કે–તેઓ પોતાના ભાવિ સ્વાર્થી માટે આપણી ઉપર ઠેકી બેસાડવાની વહીવટી સ્ટીલફ્રેમ
તયાર કરતા હતા. તેને તૈયાર કરી મજબૂત બનાવી લેવાને વખત મેળવી લેવા માટે == આપણી પ્રજાનું લક્ષ્ય બીજી બાજુ કેન્દ્રિત કરવા આકર્ષણ જમાવવાના પ્રયાસમાં હતા.
આપણે ચાહ મેળવવાને હતો. અને કબજો ધરાવો હતે. - ૩, ધર્મશાસ્ત્રો ધર્મગુરુઓ મહાજન સંસ્થાઃ રજાઓ વગેરેની પ્રશંસા કરીને અનુકૂળતાભર્યું વાતાવરણ સર્જી, માત્ર તે વખતના પ્રજામાં આગળ પડતા આગેવાનોને બહારથી અનુકૂળ વલણમાં રાખી, બીજી બાજુથી પ્રજાના જીવનના દરેકે દરેક તમાં સંશોધનને નામે ઠેઠ ઊંડે સુધી ઘુસી જઈ પિતાના ભાવિ હિતની વિશાળ જનાઓના એકઠાં સુધારાઓને નામે અમલમાં લાવવાની મજબૂત તૈયારીમાં પડેલા હતાં જે ચેકઠાં મજબૂત થઈ બરાબર બેસી ગયા પછી સ્વરાજ્યના નામે તેને જ આગળ વધારવાનું કામ સોંપીને ચાલ્યા ગયા છે.
–પં. શ્રી પ્ર, બે. પારેખ
– – HASMUKH SHAH
Phone Shop : 8555575
Resi : 8556601 Ramta Ram Paper Bag Co. Old News Paper, Paper Bags & Plastic Bags Merchants
Wholesale & Retail 156/58. Samuel Street, Bombay-400 009 26/228, Narsi Natha St. Bhat Bazar, Bombay 400 009.
GUI]KSI>
5
:
07
H IlING