________________
'
ન)
૭૨ ?
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
:
Barulhuetaculukuutach
ચરણની આશાતના કરશે તે શું થશે.' એમ વિચારી વેગ પૂર્વક જઈ, ચાર જ આંગળ છેટે રહેલા ઇદ્ર પકડી લીધું. ઇદ્ર પ્રભુને વંદના કરી ખમાવ્યા પ્રભુને પુનઃ વાંઢી પિતપોતાને સ્થાને ગયા.
આ પ્રસંગને વિશ્વના મહાન કવીશ્વર શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે આ પ્રમાણે વર્ણવેલ છે, કે
ત્યાધિ-દેવલોકમાં એ ભય ફેલાવી દીધું કે, તે ભયથી દેવાંગનાઓ દેવેને ભેટી છે પડીને તેના રૂંવાડા ખડા થઈ ગયા. આ નવે અપૂર્વ રેમ હર્ષ દેવાંગનાઓએ કદી | પણ અનુભવેલ નથી. કેમકે, આ આશ્ચર્ય કારક પ્રસંગ જગતમાં કદી બનેલ નથી. )
આ પરિસ્થિતિ સમજી ભૂટિ ચડાવી એટલે કે તેની પાછળ બ્ર કુટિને ચંદરવે રૂપી બનાવીને ફેંકેલા વજને.
હે પ્રત્યે? આપના ચરણરૂપી શાંતિ ઘરમાં આશરો લઈને “હાશકારો અનુભવતા | અમરેન્દ્ર લજજા તનુ શુતિ-શરમથી કરી ગયેલું, પ્રભાવ વિનાનું બનાવી દીધુ હતું. આપના શાંતિસાગરના છળે એ ઇંદ્રના ભયંકર વજાને પણ ઠારી નાંખીને ઠંડુગાર બનાવી દીધું હતું.
આવી શાંતિ પ્રભુની જ છે.
તેની સર્વકલ્યાણકર આજ્ઞાઓના શાસનના આંદોલને એક યા બીજી રીતે જ્યાં ; રૃરી રહ્યા છે, વિશ્વમાં પ્રસરી રહ્યા છે. તેના વિશ્વ કેન્દ્રરૂપ ઉપાશ્રય એ અપૂર્વ સ્થાન ' છે વિશ્વમાં અપૂર્વ સંસ્થા છે. જેને તેલે કઈ પાર્લામેન્ટ કે ધારાસભા આવી શકે છે નહિ આ સ્થાન છે. જેને પ્રાપ્ત કરવાને લાભ આપણે આ જીવનમાં લઈ રહ્યા છીએ N તેને જેમ તેમ લાભ ઉઠાવે એ માનવજીવન સફળ કરવાનું અદભુત સાધન છે.
બ્રાહુ ભાવની પોકળ વાત: પર્યુષણ વ્યાખ્યાનમાળાએ શ્રી સંઘમાં મેટી ભેદનીતિ શરુ કરી છે. તેને ઉત્તેજન ' આપનારા કયા મેઢે ભ્રાતૃભાવની વાત કરતા હશે? જેન મહામંડળના ઈન મિન ને , તીન કાર્યકરે જુદી વ્યાખ્યાનમાળાઓ તથા જુદી સંસ્થાઓ ઉભી કરી ઉલટાને ભ્રાતૃ- કે ભાવ તેડે છે. સૌને પોતપોતાની સંસ્થાને મેહ હોય છે. ભાતૃભાવની વાતે તે ન આકર્ષણ પૂરતી હોય છે.
–પં. પ્ર. એ. પારેખ
Jaket
Hari