________________
ઈઝ જગ
: પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ)
તે સર્વ જૈનેના જ હાથમાં રહે તે ન્યાયસરજ છે. બીજાએ તેમાં માથું મારવાની જરૂર નથી અને માથું મારે, તે જગતને નુકશાન થાય; માટે જગના ભલા માટે તેનું માથું મારનારને હરેક ભોગે દૂર રાખવા જે કાંઈ પ્રયાસ કરવામાં આવે, તે જરૂરી અને ન્યાયસરના જ છે. માટે બીજાને ઘુસવાની કે ઘુસાડવા દેવાની જરૂર નથી જ. શહેરમાં | ચાલતું વીજળીના દીવા કરવાનું કારખાનું આખા શહેરને માટે હોવા છતાં, મોટામાં | મેટી રકમને ચાર્જ ભરનારને પણ તે કારખાનામાં પેસવા દેવામાં નથી આવતું. માત્ર તેમાં નિયુકત થયેલા અધિકારીઓ, અમલદાર, અને કારીગરના હાથમાં તે સર્વ સંચા-
એનું નિયંત્રણ હોય છે. જે ગમે તેને પેશવા દે તે મહાન અનર્થ થઈ જાય. { તેવી જ રીતે રૂપિયાની થેલી લઈ જતા હોઈએ, ત્યારે રસ્તામાં સ્તુતિ કરનારા કે નિંદા કરનારા મળે, તેથી ફૂલાઈને કે ગભરાઈને આપણે થેલી સેંપી દેતા નથી. પરંતુ
જીવને જોખમે પણ બચાવીને શેઠને ઘેર પહોંચાડીએ છીએ. તે પ્રમાણે શાસનના સર્વ તનું રક્ષણ કરવાનું છે, કેમકે–તે આપણી ઘેલી છે, એટલે કદાચ રૂપિયાની થેલી કોઈ લઈ જાય, તે જાન બચાવીએ. પરંતુ સર્વકલ્યાણકર શાસનના પાકા ટ્રસ્ટી હેવાથી જાનને અને સર્વસ્વને ભેગે પણ તેના એકે એક સુતત્વને બચાવ કરવાની આપણી ફરજ છે” આમ સમજીને બીજાઓએ “જૈન ધર્મ જગતૂના હિતને માટે છે ? માટે તેની મિલ્કત ઉપર હાથ નાંખવાની જરૂર નથી. જંગની એ મિલ્કતનું જેને ચમત્કારીક રીતે સર્વસ્વને ભેગે જેવું રક્ષણ કરશે, તેવું બીજાથી થવું સંભવિત નથી. માટે તેના જ હાથમાં રહેવા દેવામાં જગત્ની સલામતી છે. અજ્ઞાન પ્રજાને ઉશકેરી જેનેની મિલકત પડાવી લેવાની કઈ સ્વાથીની આવી યુકિતથી ચેતતા રહેવા જેવું છે.
આ અને આવી જેજે પિલીસીથી પૂર્વના મહાન આચાર્યોએ શાસનનું રક્ષણ કરી છે. આપણને વારસામાં જે જે તો આપેલા છે, તે સર્વ ત સૂમ વિચાર શક્તિ અને. ઉંડા અભ્યાસથી ડાકે એ પણ જાણી લઈ, તેના માટે તત્પર રહેવું જોઈએ. જેમ કે વિજય હીરસૂરીશ્વરજીઃ વિજય સેનસૂરીશ્વરજી અને વિજય દેવસૂરીશ્વરજીએ ત્રિપુટીએ પોતાની ફરજ બજાવી હતી, તે જ પ્રમાણે ફરજ બજાવનારા | નીકળી આવે, અને તેઓને આ લખાણમાંથી કોઈ પણ ગ્ય પ્રેરણા મળે, તે 5 પ્રયાસ સફળ માની વિરમું છું.
આ કર્તવ્ય દિશામાં બતાવવામાં આવેલા માર્ગોના સંક્ષિપ્ત સૂચને જ અત્રે કરવામાં | Kર આવેલા છે. તે દરેક ઉપર એકએક નિબંધ થઈ શકે તેમ છે, અને ખાસ અભ્યાસીઓ ) Sી એકએક મુદ્દો લઈને વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરશે તે જ દરેકની સંગતિ સમજાશે, ' માટે ન સમજાય તેઓએ સમજવા પ્રયાસ કરવા વિજ્ઞપ્તિ છે.
See that they are