________________
પર :
? પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) ,
આકર્ષણભૂત બનવું, અને શ્રાવક કુટુંબમાં જૈન ધર્મના સંસ્કાર ટકાવવાના પ્રયા ન ડગી ઉઠે તેની સાવચેતીના પગલાં અવશ્ય ભરવા.
મુનિ મહારાજા–ચાલુ વ્યવહાર ક્રિયામાં બરાબર નિષ્ઠા: નિત્ય ક્રિયાઓ, પર્વની ક્રિયાઓ વિગેરેમાં રસપૂર્વક જાહેરમાં ભાગ લે અને એકાંતમાં પણ રસ પૂર્વક ક્રિયાઓ કરવીઃ શાસ્ત્ર જ્ઞાન ઊંડા રહસ્ય પ્રાપ્ત થાય તેવી રીતે સંગીન અને પરિણત થાય તેવી રીતે કરવું; ગાદવહન વિગેરે પરિપાટી ચાલુ રાખવી; તેને આદર અને જાતે પાલને કરવું વચન પાલન વખતસર કામ કરવામાં ચોક્કસ કાર્ય વિભાગોમાં મક્કમતા અપૂર્વ શાંતિઃ અલ્પ ભાષિત્વઃ સચોટ વ્યાખ્યાન શકિત: પ્રિય ભાષિત્વ ખરે અવસરે સત્ય ખાતર અપ્રીય ભાષિત્વઃ સદા જાગ્રત ભાવ: અનાલક્ષ્ય અંતરન્યારા છતાં મળતાવડાપણું: બ્રહાચર્યની રક્ષા માટે આરોગ્યના નિયમ જાળવવા આરેગ્યના નિયમને મુખ્ય આધાર યેગ્ય આહાર ઉપર છે. અને આહારપાણીને ઉપગ, જેન આચાર વિચાર અને મુનિ જીવનને અનુસરીને બરાબર કડકપણે પળાય તેવી રીતે, અને આરોગ્ય સાધક થાય તેવી રીતે, કર મધ્યાન્હ અને સાયં આહારકાળમાં અલપ અંતર રહેતું હોવાથી, સાયં આહારમાં બનતા સુધી આટાની બનાવટે ઓચ્છી લેવાનું રાખવું અથવા ન રાખવું મુનિ મહારાજાઓમાં પણ હાલ જે દાંતના રોગો, મસા, આંખના રેગે, સ્વપ્નદોષ. ફકાશ, પીળાશ, ચશ્માની જરુરિઆત, ક્ષય, વિગેરે કવચિત્ કવચિત જોવામાં આવે છે, તે પણ તેથી રહેવા પામશે નહીં.
आहार-निद्रा-ब्रह्मचर्याणि त्रीणि उपष्टम्भानि આહાર, આરામ અને બ્રહ્મચર્ય એ ત્રણે શરીર મહેલને ટકવાના મુખ્ય થાંભલા છે, અથવા મુખ્ય પ્રાણ છે.” એમ કહીએ તો ચાલે, તેમાં પણ કદ્ધ સમાસમાં પૂર્વ પદમાં આહાર શબ્દ મુકેલે હોવાથી “નિદ્રા અને બ્રહાચર્યને આધાર પણ આહાર ઉપર જ છે.” એમ આરોગ્ય શાસ્ત્રકારનું સૂચન જણાય છે. આહાર પિત પિતાના શરીરની પ્રકૃતિ અનુસાર સમ હશે, તે બ્રહ્મચર્ય એક સહેલામાં સહેલી એક વસ્તુ થશે. અને તેથી જરૂર પૂરતી જ અ૫ અને સુખપ્રતિબધા નિદ્રા આપ આપ થઈ જાય છે. અત્યશન, અધ્યશન વિષમાશન, અપાશન, અનશન, આટલા ત આહારની વિષમતા
જન્ય દે ઉત્પન્ન કરે છે. સમાશન સર્વ રોગના નાશનું અને આરોગ્યનું અમેઘ I? કારણ છે.
બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, વિહાર, ગુરૂકુળવાસ અને રોજની વખતે વખતની ક્રિયામાં સમ્યગ્ર વ્યાયામ, આટલા તત્વે શરીરને તથા આત્માને દિવ્ય બનાવવાને પૂરતાં છેઃ પર્વ દિવસેએ શૈત્ય પરિપાટી વિગેરેના નિયમથી જગજાહેર જૈન મંદિર સંસ્થાનું