________________
C
á
[ll
|
લ
=
ESIESEM
WI-XeKKe Ke Ke Rege 28 % આ જમાનામાં આપણી રક્ષક કર્તવ્ય દિશા
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ - - - - - -- - - - - - ---- - - - - આર્ય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આર્ય સંસ્કૃતિ અને પૂર્વાપરના પવિત્ર સંસ્કારની વાસદાર આર્ય પ્રજાને જગતમાં ટકાવી રાખવા માટે આર્ય સંસ્કારોને-વળગી રહેલી આદર્શ માનતી અને જીવનમાં સાક્ષાત જીવતી ભારતીય આર્ય લોહીવાળીઃ પ્રજાને ભાસ્તવર્ષ સાથે સંબંધ કાયમ ટકાવી રાખવા માટે અને તે સર્વના અતિમહત્વના કમૃત જૈનશાસનઃ તેના તો તેને પૂર્વાપરનો વહીવટ અને તેના મુખ્ય મુખ્ય પ્રતિક ટકાવી રાખવા માટે મુનિ મહારાજાઓએ પણ દશનશુદ્ધિના કર્તવ્યની દૃષ્ટિથી હાલના જમાનામાં હવે પછી કઈ જાતને ઉપદેશ આપવા તરફ વલણ ધરાવવું જોઈએ ? અને આર્ય પ્રજાનું તદનુકુળમાનસ ઘડવા માટે કયા પ્રયત્નોને સમ્મત થવું જોઈએ ? તે વિશે અત્યત ટુંકાણમાં નિર્દેશ કરી આ ઉપોદઘાત સંપૂર્ણ કરીશું.
૧. ધર્મ: . પોતપોતાના ધર્મને વળગી રહેવું–કરેકે પોતપોતાના ચાલુ ધર્મમાં સ્થિર રહેવું. ધર્મ પરિવર્તન કરવું કે કરાવવું નહીં વિશ્વધર્મ પરિષદ સર્વધર્મ પરિષદ સંપ્રદાયની એકતા: વિગેરે પ્રવૃત્તિને ટેકે ન આપો. પરંતુ તે તે ધર્મવાળાઓની સમગ્ર પ્રતિનિધિભૂત જે જે મુખ્ય સંસ્થા હોય તેની સાથેની એકસંપી સંધિથી જાળવી રાખવી. તેમાં પ્રથમ આર્યધર્મો અને પછી અનાર્ય ધર્મોવાળાઓ સાથે. સર્વ આર્ય ધર્મોની નીતિને અનુસરીને તેમાંની મર્યાદા પ્રમાણે એકસંપી જાળવવા ગેઠવણ કરવી. શ્રીસંઘની પૂર્વાપરની નીતિ અને મર્યાદાઓ ધ્યાનમાં લઈ તેના સિદ્ધાંત અનુસાર જ તાકાલિન સંજોગોમાં વર્તવું.
૨. ધર્મોની ક્રિયામાં રત–દરેક ધર્મવાળાઓ પોતપોતાની ધાર્મિક માન્યતામાં રહીને પાતપિતાના ધર્મની ક્રિયા કરશે, તો જ તે તે ધર્મો ટકી શકશે. ક્રિયા-આચાર છાડશે. કે પ્રજાના જીવનમાં બીજા ભળતા જ આચારો-વર્તને દાખલ થઈ જશે ને પોતાના મૂળ ધમેને પિતામાંથી લોપ થઈ જશે. કોઈપણ ભાવનાને જીવવાને આધારે પ્રજાના
જના જીવનમાં વણાયેલી તેની ક્રિયા ઉપર છે. | 3. ધર્મના ચાલુ પર્વો-અને આચાર–ધર્મના ચાલુ પ–અને આચાર | વિગેરે હૈય, તે મૂળ પદ્ધતિ પ્રમાણે ચાલુ રાખવા. નવા ઉમેરવા નહીં, જયંતી માત્રને ત્યાગ થવું જોઈએ.
૪. નવા મત-પંથ ન પાડવા-નવા નવા મત–પંથ-જમાવવા નહીં. અને જમાવવાનું વાતાવરણ કે ઉત્પન્ન કરે. તે ખુબીથી ઉત્પન્ન ન થવા દેવું. ગમે.