________________
' ર૮ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) નેતિક પ્રકરણ સાથે છેલ્લા પાંચ વર્ષમાં સંસ્કૃતિને મૂળમાંથી ઉડાડવા રચાયેલા ષડયંત્ર (મેલાઈસ પોલીટીકસ ઓફ ધી વર્લ્ડ)ને હુબહુ ચિતાર ૬૦ વર્ષ પહેલા આલખેલ છે જે આજે પ્રત્યક્ષ સારીએ ભારતવર્ષની પ્રજા અનુભવી રહી છે—તદુપરાંત “તવાર્થસૂત્રજેવા મહાન તાવિક ગ્રંથ ઉપર પણ વિશદ વિવેચન અને પ્રાસંગિક રેડ સીગ્નલ ધરવામાં કમાલ કરી છે. - એક વખત આ લઘુ લેખકે લખ્યું કે ભાષા-પદ્ધતિ જરા વધુ સ્પષ્ટ બને તે સામાન્ય જન તૂર્ત ગ્રહણ કરી શકે. તૂત પ્રત્યુત્તર મલ્યા કે મારા વિચારો કેન્દ્રમાં રાખી ભલે કેદ પોતાની આગવી શૈલીમાં તે વિચારોને રજુ કરે તેઓશ્રીના સંસ્કૃતિરક્ષક વિચારો આમને જનતા સુધી પહોંચે, એજ એક શુભ આશયથી તેઓશ્રીના પુસ્તકોમાંથી તે જરૂપે, તેજ શબ્દોમાં પાંચ નાની પુસ્તિકાઓ પ્રગટ થઈ. ૧. સનાતન સત્યના ચમકારા રૂ. ૩૫ વર્ષ પહેલાની આગાહી. ૩. અજબ ઉઘાન યાને પ્રગતિના પંથે. ૪. અધ્યાત્મ વ્યવહાર યાને જડવાદનું જોખમ. ૫. વીણેલાં મોતી યાને સાચું તેજ. ૮૦ થી ૧૦૦ પિજની આ
પાંચ ટ્રેકટ ઉપરાંત લેખકે પોતે તેઓશ્રીના વિચારે પિતાની શૈલીએ ચાર ફેકટોમાં II ગુંથી બહાર પાડ્યા. ૧ સંસ્કૃતિના સોણલા. ૨ ધર્મકથા અને સંસ્કૃતિ. ૩ કથા કલાપ
અને સંસ્કૃતિનું ઘડતર. ૪ ગાંધીજીના વિચારો અને શ્રી પ્રભુદાસભાઈ.
આ સૂફમચિંતક પુરૂષના પાંચ હજાર જેવા લેખે અપ્રગટ પડયા છે. તેનું A સમીકૂરણ કરી નાની પુસ્તિકાઓ નાના કટોના રૂપમાં જ મોટા અક્ષરોમાં પ્રગટ કર
વાની અત્યારે તાતી જરૂર છે. જમાનાનું ઝેર અતિઘેરા રૂપમાં વ્યાપક બન્યું છે અને કઈ હદે એ ઝેર ફેલાઈને અત્યારના ભયંકર પરિણામોને કેટલા વેગમાં ફેલાવશે તેની કલ્પના પણ શાણને થથરાવી દે એમ છે.
સંસ્કૃતિ શૂન્યાવકાશે લગભગ પહોંચી છે. ખૂન-લૂંટ-વ્યભિચાર (વાણીને–વિચારોને અને કાયાનો) અંતિમ તબક્કે પહોંચી ગએલ છે. સારીએ પ્રજા ત્રાહિ ત્રાહિ પોકારી રહી છે, તે સમયે આવું સ્પષ્ટ સમજણ આપતું સાહિત્ય, અને તે પણ શાસ્ત્ર સમ્મત, નૈતિક,
બેઝ પર ઘડાએલું અને લોક ભોગ્ય, પ્રગટ કરવું એજ ખરેખર આવા ઉત્તમ આત્માનું SU સાચું ઉપકારક સ્મારક બની રહે.
' દેશકાળને નામે અનેક આત્માઓનું હિતહણાય, અનેક મહા પાપના બંધમાં પડે.
ઘર્ષણ અને શ્રેષનું સામ્રાજ્ય ફેલાય, એવા વિચારે, ભાષણ, વકતવ્ય, લેખ અને પુસ્તકે તો એ ખરેખર આર્યાવર્ત માટે ભારેમાં ભારે દૂષણ છે. આ દૂષણને ટાળવા માટે પણ
શાસ્ત્રના વર્ષોના ઉંડા અભ્યાસમાંથી અને અનેક સાત્તિવક પ્રજાકલ્યાણના પ્રત્યક્ષ અનુ
ભવોમાંથી ઘડાએલ આ સંસ્કૃતિરક્ષક પુરૂષનું સાહિત્ય એક સ્વચ્છ સચોટ, અને સન્માર્ગે 7 રનારૂં બનશે.
કેટo૮દડાટડદ