________________
પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
: ૧૯૫ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસભાઇને અભિનંદન... પુરૂષમાં એક પત્નીત્વ સામાન્ય ભૂમિકા રૂપે છે, છતાં એકી સાથે અનેક પત્નીત્વના દાખલા ઘણા છે, એકના અભાવમાં અન્ય પત્નીત્વના દાખલા જેમ છે, તેમજ સ્ત્રીઓમાં પણ એક પછી એક એમ અનેક પતિત્વના દાખલા ઘણા બીજી ઘણી કોમોમાં છે. માત્ર આર્ય પ્રજાને અમુક જ શુદ્ધ ભાગ એ છે કે જેમની પત્નીએ બીજા પતિને સ્વીકાર કરતી જ નથી. આ વ્યવસ્થા ટકે ત્યાં સુધી ટકાવવામાં પ્રજાને હાનિ નથી, તેને તેડવામાં પ્રજાને હાનિ છે. ઉચ્ચ કુટુંબની પત્ની અન્ય પતિ ન કરે, તેમાં કોઈને વ્યકિતગત નુકશાન થવાના દાખલા મળે, પરંતુ એ રીવાજ ચાલુ કરવામાં પ્રજાના શુદ્ધ તમે ધક્કો લાગતાં આખી પ્રજાને જ માટે ધક્કો લાગે. માટે અમુક અંશે સ્વતંત્ર અને અમુક અંશે પરતંત્ર, અમુક અંશે સમાન અને અમુક અંશે અસમાન શ્રાવક અને શ્રાવિકાનું તત્ત્વ બરાબર વ્યવસ્થિત છે. “સ્ત્રી જાતિ ઉપર પુરૂષ જુલમ કરતો આવ્યો છે. તેના ઉપર સત્તા ચલાવતે આવ્યા છે.” એ વિગેરે બેટા આક્ષેપ છે. કારણ કે તેમ હોય તે, પ્રજા જીવી શકે જ નહીં.
–એ. . પારેખ 1 શાહ કલ્યાણજી દેરાજની કુ. Ei
મુંબઈ પુસ્તકો વિગેરે ઉપર મમત્વ જોવામાં આવે, તે તેમાં પણ વિચારવાનું છે કેપુસ્તકો એ મુનિરાજેને ચારિત્ર આરાધનામાં મોટામાં મોટી સહાયક વસ્તુ છે, તેથી તેઓ તેને સંગ્રહ કરે, પણ તે મમત્વબુદ્ધિ ન ગણાય. એ ગણાય છેસંઘની વસ્તુ પોતે જ વાંચે, બીજાને ન આપે, શિષ્યાદિકને માત્ર આપે, એ વિગેરે સંઘની વસ્તુનો પણ ઉપયેગ કોને કરવા આપ, કે કોને ન આપે? તે લાભાલાભની દૃષ્ટિથી વિચારવાનું તેઓને છે. બરાબર સાચવવા, આશાતના થવા ન દેવી, અગ્યના હાથમાં ન જાય, પોતે કરેલું ટીપ્પણ સુધારા વધારા વિગેરેની પિતાને જરૂર પડે ત્યારે પોતે ઉપયોગ કરી શકે, બરાબર સાર સંભાળ રાખી શકે, વિગેરે. જ્ઞાનની અનાશાતના, પોતાની સગવડ, અને અગ્યના હાથમાં જઈ બનતા સુધી દુરુપયોગ ન થાય, માટે તેઓ જે કેટલીક કાળજી ધરાવે છે, તેમાં મમવ ન ગણાય. તે પુસ્તકો વિગેરે પોતાના શિષ્યોને જ આપે વિગેરેમાં પણ મમરવ નથી. પરંતુ જે રીતસર તેના ઉપર પોતાની માલિકી ઠરાવે, અને સાંસારિક માલિકી હક્કના નિયમ લાગુ કરી અંગત જરૂરીઆત માટે વેચે, તે પરિગ્રહ વતને ભંગ થાય છે.
–મ. એ. પારેખ 1 શાહ અરવિંદકુમાર મગનલાલ દi
મુંબઈ
SY