________________
4XXXXX383XX3XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
જૈન શાસનના મહાન વ્યાવક રન પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખને
હૈયાના અભિનંદન અને અભિનંદન
FXXXXXXXXXXXXXXXXXE32
આધ્યાત્મિક જીવનમાં કાયમ જાગ્રતા ટકાવી રાખવા માટે પ્રતિક્રમણની જાહેર યોજના પણ એવી જ ભવ્ય અને કલ્યાણકર જણાય છે.
FXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX3X3X345
સત્ય, દયા, પરોપકાર, ક્ષમા, સરળતા, નિ:સ્વાર્થ પણ, તપ-ઐચ્છિક કષ્ટસહન, અલ્પ જરૂરીઆતવાળુ" જીવન-સંયમ, સાદાઈ, નિખાલસતા, સમભાવ, પવિત્રતા, અહ૫ પરિગ્રહણપણુ, બ્રહ્મચર્ય, શુભ વિચારણા, શુભ કર્તવ્યો, શુભ મનન-ધ્યાન, વિશાળ હૃદય, મોટું મન રાખવું, તીર્થ કરાદિક સર્વોચ્ચ જગના મહાપુની સતત ભકિત: ગુણ સ્મરણ: તવ મેળવવા ગુરુની ઉપાસના: વિગેરે આધ્યાત્મિક ગુણો ખીલવવા માટે પડાવશ્યકની યોજના અને તે કેરેમિ ભંતે ' માં કેદ્રપણ કરવામાં એટલી બધી અસાધારણ વ્યવહારૂતા અને યોજના શકિત જણાય છે, કે આવી વ્યવસ્થિતી સર્વદેશીય સંક્ષિપ્ત: સર્વગ્રાહી: સાદામાં સાદી; અને ગંભીરમાં ગંભીર' તથા સર્વ પ્રકારના પાત્રને ગ્રાહ્ય થાય તેવી: ક્રમવિકાસની દૃષ્ટિથી: શિક્ષણની દૃષ્ટિથી: જગત્માં કોઈ પણ યેજના મળી શકશે નહીં.
GXE
ઉપરના ગુણોના વિવેચન અને ઉપદેશ આપવામાં આવે, તેને અમલ કરાવવા પ્રજાને અનેક સાધનો પૂરાં પાડવામાં આવે, છતાં પણ સામાયિક અને કરમ ભકતે મારફત જેટલી સરળતાથી આધ્યાત્મિક જીવન શરૂ કરાવી શકાય, જીવનમાં ઉતારી શકાય, વ્યા૫ક કરી શકાય, અને છેવટે જીવનની ઉંચામાં ઉંચી કક્ષા સુધી લઈ જઇ શકાય, તેવી કોઈ પણ વ્યવહારૂ યોજના જગમાં મળી શકશે નહીં. તીર્થ કરાદિ મહાદેષ્ટાંતભૂત આધ્યાત્મિક જીવનના અગ્રેસરોએ પણ આ જ વ્યવહારૂ ક્રમથી પોતાના જીવનમાં અમલ કરવાના એ જાતના દાખલા પૂરા પાડેલા અહીંની પ્રજાની સામે છે, માટે તે રીતે આધ્યાત્મિક જીવન સહેલાઈથી જીવનમાં ઉતારી શકાય છે, માટે તે ખરી વ્યવહારૂ યોજના છે.
- પંડિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
મહેતા મગનલાલ મોતીચંદ સપરિવાર
જામક ડોરણાવાળા ૨, દિવાનપરા રોડ, સુરજ' રાજકોટ-૩૬૦ ૦૦૧
4512XXXXXXXXXXXX83X3XXXXX
5XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX5