________________
૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન ગ્રંથ : શુભેચ્છા
: ૧૯૧ | શ્રાદ્ધ શ્રાવક અને દેશવિરતિઃ બુદ્ધિશાલી, દીર્ધદષ્ટિ, કર્તવ્યનિષ્ઠ, ઉચિત્તજ્ઞ, અપ્રમાદી, વજનદાર, પ્રતિષ્ઠિત, સ્વ–પર ઉપકારમાં આસક્ત, લોકસંગ્રહી, કપ્રિય, અગ્રેસર, નેતા, હિત-મત-પરિમીત-ભાષી; દક્ષ-ચતુર, ઉદાર, નિર્લોભી ઉચિત વ્યયી, શુભહેતુ છે પ્રયુકત અનેક પ્રકારે લાભ દાયિ કાર્ય પ્રણાલીના યજક-પ્રચારક, શિષ્ટ માન્ય વ્યવહાર કુશળ, ન્યાય માર્ગમાંથી ધન પાક ધનોપાર્જનના માર્ગોમાં કુશલ, ધીર, વીર, નિર્ભય, ધર્મ, ધર્માચારણ શીલ, ઇઢિયાર્થી સંપન્ન, શરીરસૌષ્ઠવવાનું. અલ્પનિદ્રી, અલ્પજી, દેશકાલજ્ઞ, દ્રવ્ય ક્ષેત્ર કાળઃ ભાવઃ વિભાગજ્ઞ, અનતિકામભેગાસકત, ઉચિત પ્રકારે ઇંદ્રિયાર્થ વિષપભેગી; આદર્શ જીવન જીવી, સદા અપ્રમાદી ઉદ્યમવંત, ઉત્તમ ચલાવનાર સંધિવિગ્રહ કુશળ, શિષ્ટઆર્ય રાજય પદ્ધતિને સન્માન્ય, નિઃસ્વાર્થપણે હિત બુદ્ધિથી ધાર્મિક-સામાજીક-કૌટુંબિક-પ્રજાકીય અને દેશ સંબંધી હિતકર સંસ્થાઓ સંચાલનકુશલ, દેશ-વિદેશની બાહ્ય અને અન્યન્તરપ્રવૃત્તિમર્મજ્ઞ, અક્ષુબ્ધ, સ્થિરબુદ્ધિ. સમ્યગ્દષ્ટિ, સદા શુદ્ધશાસ્ત્રશ્રવણેદ્યત, તત્વજ્ઞ, તત્વચિંતક, સારગ્રાહી, દેવ ગુરુ ધર્મારાધક, સંયમી, ગુરૂ શુશ્રુષા તત્પર, ધર્મમાગ પ્રભાવક, દાંત સ્વામીની, નિરભિમાની દયાળુ, દમામદાર સાદાઈયુકત અનુદ્દભટ પણ સ્વવૈભવનુરૂપ ઉદાર વેશધારી, અનુદ્ધત, સદાનમ્ર, કેળવાયેલ વિનયી, વિવેકી, ખાનદાન, અભંગદ્ધારી, અપ્રાથ, અપ્રાર્થનાભંજક, મકકમ, અકદાગ્રહ સમતલબુદ્ધિધારક, ધાર્મિક પરિણતિવાળા સાધર્મિક પાડોશીઓની વચ્ચે સ્વકુળ પરંપરાનુવૈભવનુસારિગૃહપસ્કરયુક્ત, શ્રાવકુલાનુરૂપસવવ્યવહારી, સ્વવૈભવકુલગુણ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ-આબરૂ વિગેરેને અનુરૂપ તેવા જ સ્વપ૨૫ક્ષના સગાં નેહીઓ વડે યુક્ત જવાબદારી સમજનાર સમજીને ઉપાડનાર, ઉપાડીને પાર મૂકનાર, સત્કાર્યોની અને સત્કાર્યોમાં આવતા વિજોની ઉપેક્ષા ન કરનાર, ઉત્તમ કાર્યોમાં સચોટ લાગણી અને બેહદ કાળજી ધરાવનાર, ન્યાયી; અનુગ્રહ-નિગ્રહ સમર્થ, જનસ્વભાવગુણદોષપરીક્ષક, અવંચક અવંચનીય, નિદભી, પરંભg, સભ્ય, સત્કારશીલ, ઉત્તમાર્થલક્ષી, સુરુચિવાન, કળાદક્ષ, કળા, કલાપ્રિય, ધર્મનિષ્ઠ, ઉત્તમ કુળ જાતિ સંપન્ન આવી આપ્તશ્રદ્ધાળુ, વ્યવહારમાં સદા અવિશ્વાસુ, ઉપધાશુદ્ધ, લાયક-વિશ્વાસુ અને ગ્ય-પરિવારયુક્ત, કુળપરંપગત-ગુણલક્ષમી વૈભવ-પ્રતિષ્ઠા-ખાનદાની-શાખ રક્ષક તથા સ્વયં ઉપાર્જક અને સંવર્ધક, કુટુંબપાલક, કુટુંબ સંસ્કાર, કુટુંબ વત્સલ, સર્વની પ્રીતિને પાત્ર, અને સૂક્ષમણ હોવા જોઈએ. ગૃહસ્થના ભૂષણ રૂપ આ ગુણેમાં જેટલી ખામી રહે તેટલા, આ જીવનમાં અને પરજીવનમાં પણ અનર્થ દંડ ભોગવવા પડે, એ સ્વાભાવિક છે. માટે ગૃહસ્થ ધર્મ, અર્થ, અને કામનું એટલે--અર્થનું એવી રીતે આચરણ કરવું જોઈએ, કે જેથી કરીને અધર્મ અનર્થ અને દ્વેષ રૂપ અનર્થ ઉત્પન્ન ન થાય. –પં. શ્રી પ્ર. એ. પારેખ
-: શાહ પ્રેમચંદ ભારમલ દેઢીયા :
મુકેશ એન્ડ કુ. ૪૫ મૂડી બજાર, મુંબઈ-૩