________________
SaSA Saraces
N ૧૮૨ :
પ્ર. શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર) દીધદશી જેન તત્વજ્ઞાનના અભ્યાસી પં. શ્રી પ્રભુદાસભાઈને
હાદિક અભિનંદન
૦— – કાળને ભૉસ નથી. મ૨ણ અનિવાર્ય છે. તે કયારે આવે, તે કહી શકાતું નથી. હાર્ટ ફેઈલ વિગેરે કારણથી ઘણીવાર રાત્રે સુતાને સુતા અને સવારમાં ઉઠતાં જ પંચત્વ પામેલા જાણ્યાના સમાચાર સાંભળીએ છીએ, અરે ! કેઈ ઝેરી જંતુ, અગિ, મકાન પડવા વિગેરેના ઉપદ્રવ, વિજળી પડવી, ધરતીકંપ વિગેરેથી પણ મરણને સંભવ છે. કઈ વખતે મરણ ઉત્પન્ન કરનાર કે સંજોગ આવી પડશે ? તે કઈ ચક્કસ કહી શકતું જ નથી. કેમકે-મરણ એક એ બનાવ છે, કે કઈ વખતે અને કયા નિમિત્તથી અચાનક આવી પડે, તેને માટે કાંઈ પણ ચોકકસ કહી શકાતું જ નથી, એટલે રાત્રિમાં કદાચ મરણ આવી પડે, તે પણ આરાધકને ચિંતા ન રહે, માટે તે ખાતર તત્પર થઈને તૈયાર ' થઈ જાય છે. અહીં મરણ એટલે દેહને એક જાતને પ્રમાદ-મહાપ્રસાદ ગણ્યો છે, અને તેથી આહારઃ ઉપધિઃ તથા શરીરને પણ ત્યાગ કરી દે છે. શરીરસત્કારના ત્યાગમાં કપડાં દાગીન: બાહ્ય ઉપભેગેનો ત્યાગ કરાવ્યો હતો. અહીં આગળ વધીને-ઉપાધિ ' અને શરીરને પણ ત્યાગ કરાવે છે. પરંતુ એ સર્વને આ રાત્રિ પુરતે જ ત્યાગ કરે છે. •
મરણ ન આવે, તે ત્યાગ થતો નથી. જે સર્વથા કાયમને ત્યાગ હોય, તે પછી તે ચીને ઉપયોગ કરી શકાય નહીં; એ ત્યાગ નથી પરંતુ એ શરતી ત્યાગ છે. , “આ રાત્રિમાં જે મરણ આવે, તે જ ત્યાગ છે.” આ યોજનામાં જૈનાચાર્યે કેટલા N' દીર્ધદષ્ટિવાળા અને વ્યવહારુ છે તે સમજાશે.
આ પ્રમાણે આ રાત્રિમાં મરણ આવી જાય તે–૧ આહારદિને ત્યાગ ૨ ચાર મંગળ , ચાર લોકોને સ્વીકાર અને ચાર શરણાનું સ્મરણ-એકરાર, અને શરણ ગ્રહણ કરવામાં \ આવે છે ? તથા અઢાર પાપસ્થાનકેને ત્યાગ કરવામાં આવે છે. આથી આત્મા તદ્દન નિર્મળ થઈ જાય છે. મૃત્યુ આવે તે પણ આરાધના થાય છે.
પં. શ્રી . એ. પારેખ – – –
Jacek
Vuculukuuta
છે.
જ શાહ કાલીદાસ જમનાદાસ
| ( શિહોરવાળા) ૨-વર્ધમાનનગર શેરી નં. ૨ “ચિંતામણી” રાજકેટ
Strahvusvaheline